• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Banking »Step To Step Guide» These Branded Clothes Before GST, Get 50 Percent Discount

GST પહેલા ખરીદી લો આ બ્રાન્ડના કપડા, મળી રહ્યું છે 50% સુધીનું ડિસ્કાઉન્ટ

નવી દિલ્હીઃ 1 જુલાઈથી નવો ટેકસ GST લાગુ થયા બાદ વધતી આશાઓની વચ્ચે દેશમાં બિઝનસે કરનાર ઘણાં જાણીતા બ્રાન્ડ તેમના કપડામાં ભારે છુટ આપી રહ્યાં છે. મિડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, દેશમાં નવી ટેકસ પધ્ધતિ લાગુ થવાને કારણે તેની અસરોથી કિંમતોમાં ફેરફાર આવતા પહેલા તે પોતાનો સ્ટોક કલીયર કરવા માંગે છે. આ કારણે તે કપડા પર ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે. જણાવી દઈએ કે કાર અને ઈલેકટ્રોનિક કંપનીઓ અગાઉથી જ સ્ટોક કલીયરન્સ માટે આ પ્રકારની છુટની ઓફર આપી રહી છે. આ લિસ્ટમાં હવે કપડાની વિવિધ બ્રાન્ડો પણ સામેલ છે. આ બ્રાન્ડો આપી રહી છે ડિસ્કાઉન્ટ...
 
કપડા સાથે સંકળાયેલી જે બ્રાન્ડો ડિસ્કાઉન્ટની આ ઓફર રજૂ કરી રહી છે, તેમાં પ્યુમા, એલન સોલી, લેવાઈસ, એડીડાસ જેવી બ્રાન્ડ સામેલ છે. આ કંપનીઓ એકસ્ટ્રા છુટની સાથે એક પીસની સાથે એક પીસ ફ્રી જેવી ઘણી નવી ઓફરો આપી રહી છે. આ કંપનીઓ એકસ્ટ્રા છુટની સાથે એક પીસ પર એક ફ્રી જેવી ઘણી ઓફરો રજૂ કરી રહી છે. તેમાં વેરોમોડા, કેન્થ કુલ અને ક્રાસ જેવી બ્રાન્ડો સામેલ છે. ઉલ્લેખનીય છે કે જીએસટી કાઉન્સિલે હાલમાં 1000 રૂપિયાથી મોંઘા કપડા પર 7 ટકાની સરખામણીમાં ટેકસ રેટ વધારીને 12 ટકા કરી દીધો છે. કંપનીઓ આ બાબતને તક તરીકે દેખી રહી છે અને ભારે ડીસ્કાઉન્ટ ઓફર રજૂ કરી કરી રહી છે. કંપનીઓ એમ માનીને ચાલી રહી છે કે એકાએક કિંમતો વધવાથી તેના સેલમાં થોડા સમય માટે ઘટાડો આવશે. એવામાં ઓછા માર્જિન પર વધુ સેલ કરીને નુકશાનની ભરપાઈ કરવા માંગે છે.
 
આગળની સ્લાઈડમાં વાંચો, કઈ બ્રાન્ડ પર મળી રહ્યું છે કેટલું ડિસ્કાઉન્ટ...
(Banking Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: These Branded Clothes Before GST, Get 50 Percent Discount
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.