• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Banking »Step To Step Guide» Start Common Service Center And Earn Rs 15,000 To 20,000 A Month

સરકારની સાથે શરૂ કરો સર્વિસ સેન્ટર, દર મહિને 15-20 હજારની થશે કમાણી

નવી દિલ્હીઃ તમે તાલુકા કે ગામમાં બિઝનેસ શરૂ કરવા માંગો છો તો તમારી પાસે સારી તક છે. સરકારે કોમન સર્વિસ સેન્ટર પર પ્રોડકટ સેલ કરવા અંગેનો ઓપ્શન વધાર્યો છે. તાજેતરમાં જ ઈરડાએ ઈન્શયોરન્સ પ્રોડકટ વેચવા અંગેની અનુમતિ આપી છે. સીએસસીથી તમે માત્ર 2થી 2.5 લાખ રૂપિયાનું રોકણ કરીને 15થી 20 હજાર રૂપિયા સુધીની કમાણી કરી શકો છો.
 
મનીભાસ્કર તમને જણાવી રહ્યું છે, સીએસસીને કઈ રીતે ખોલી શકાય છે અને તેમાં કઈ-કઈ સર્વિસ આપવામાં આવશે...
 
શું છે કોમન સર્વિસ સેન્ટર 
 
નેશનલ ઈ-ગવર્નન્સ પ્લાન અંતર્ગત સરકાર તમામ સરકારી સર્વિસ સસ્તા દરે લોકો સુધી પહોંચાડવા માંગે છે. આ અંતર્ગત ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી દ્વારા કોમન સર્વિસ સેન્ટર શરૂ કરવામાં આવનાર છે. એક સીએસસીમાં સરકારી, પ્રાઈવે અને સોશિયલ સેકટર જેવી ટેલિકોમ, એગ્રિકલ્ચર, હેલ્થ, એજયુકેશન, એન્ટરટેન્ટમેન્ટ, એફએમસીજી પ્રોડકટ, બેન્કિંગ અને ફાઈનાન્શિયલ સર્વિસ તમામ પ્રકારના પ્રમાણપત્ર, આવેદન પત્ર અને યુટિલિટી બિલનું પેમેન્ટ કરી શકાય છે. સરકારીની યોજના છે કે આગામી દિવસોમાં એક સીએસીમાં 300થી વધુ સર્વિસ મળે.
 
આગળની સ્લાઈડમાં વાંચો, સીએસસી ખોલવા માટે કઈ ચીજોની જરૂરિયાત...  
(Banking Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Start Common Service center and earn Rs 15,000 to 20,000 a month
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.