• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Banking »Update» All You Need To Know: SBI New Rules Effective From 1st June 2017

1 જૂનથી આવી રહ્યા છે SBI ના નવા નિયમ, મોંઘી થશે આ સેવાઓ

નવી દિલ્હીઃભારતીય સ્ટેટ બેન્ક (SBI) ફરી એકવાર સર્વિસ ચાર્જમાં ફેરફાર કરવા જઇ રહી છે. સર્વિસ ચાર્જને લઇને ભારતીય સ્ટેટ બેન્ક (એસબીઆઇ) નો નવો નિયમ 1 જૂનથી લાગુ થઇ રહ્યો છે. જેના પગલે એસબીઆઇની ઘણી સેવાઓ માટે તમારે વધુ નાણાં ચૂકવવા પડશે.
 
નોટ બદલવા પર આપવો પડશે 2 થી 5 રૂપિયા ચાર્જ
 
ફાટેલી કે ભીની નોટો પર બેન્ક 2 રૂપિયાથી લઇને 5 રૂપિયાનો ચાર્જ લગાવશે. આ ચાર્જ 20થી વધુ નોટો કે પછી તેની વેલ્યૂ 5000 રૂપિયાથી વધુ હોવા પર લેવામાં આવશે. જો કોઇ કસ્ટમર કપાયેલી-ફાટેલી કે ભીની 20 નોટ સુધી જેની કુલ વેલ્યુ 5,000 રૂપિયાથી વધુ નથી તેને એક્સચેન્જ કરાવે છે તો કોઇ ચાર્જ નહીં લાગે. 
 
- પરંતુ જો કસ્ટમર 20 નોટથી વધુ કપાયેલી-ફાટેલી અને ભીની નોટ એક્સચન્જ કરાવે છે તો તેને દરેક એકસ્ટ્રા નોટ પર 2 રૂપિયાનો ચાર્જ આપવો પડશે. સાથે જ તે સર્વિસ પર સર્વિસ ટેક્સ પણ લાગશે.
 
-આ જ રીતે જો કુલ નોટની વેલ્યૂ 5,000 રૂપિયાથી વધુ થાય છે તો તેની પર પણ તેને 2 રૂપિયાથી લઇને 5 રૂપિયા સુધી ચાર્જ આપવો પડશે. સાથે જ તેની પર સર્વિસ ચાર્જ પણ આપવો પડશે.
 
આગળની સ્લાઇડમાં વાંચો સેવિંગ એકાઉન્ટ પર કેવી રીતે લાગશે ચાર્જ
(Banking Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: All you need to know: SBI new rules effective from 1st june 2017
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.