• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Banking »Step To Step Guide» LIC Investment Income At Rs 1.8 Lakh Cr In 2016-17

તમે લીધી છે LICની પોલિસી, તો તમને મળશે પૈસા

નવી દિલ્હીઃજો તમે એલઆઈસી પોલિસી હોલ્ડર છો તો તમને વધુ ફાયદો થનાર છે. એસઆઈસી તેના પોલિસી હોલ્ડર્સને એકસ્ટ્રા ફાયદો એટલે કે વધુ પૈસા આપવા જઈ રહી છે. આ અંતર્ગત એલઆઈસીએ તેના પોલિસી હોલ્ડર્સને 2016-17 માટે 40 ટકા બોનસ આપવાની જાહેરાત કરી છે. સાથે જ એલઆઈસીએ ડિવિડન્ડ આપવાની પણ જાહેરાત કરી છે. મનીભાસ્કર આજે તમને જણાવી રહ્યું છે કે એલઆઈસીની ઓફર શું છે અને આ બોનસ કેમ મળી રહ્યું છે...
 
એલઆઈસી કસ્ટમર્સને આપશે બોનસ
 
 2016-17 માટે એલઆઈસી સરકાર અને ગ્રાહકોને 40 ટકા બોનસ અને ડિવિન્ડ આપશે. તે પોલિસી ધારકને રિવર્સનરી બોનસ અને પ્રોફીટના રૂપમાં 47387 કરોડ આપશે. જીવન શ્રી, જીવન પ્રમુખ, જીવન નિધી અને જીવન અમૃતના પોલિસિ હોલ્ડર્સને વધુ બોનસ મળશે. નિગમે રિવર્સનરી બોનસની જાહેરા કરી છે, જે 5 રૂપિયાથી 60 રૂપિયા પ્રતિ હજાર છે. 
 
આગળની સ્લાઈડમાં, જાણો કેમ આપી રહી છે એલઆઈસી બોનસ...
(Banking Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: LIC Investment Income At Rs 1.8 Lakh Cr In 2016-17
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.