• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Banking »Step To Step Guide» Invest Rs 500 In A Month And Got Finacial Security Of Family.

લાઈફમાં આ 5 કામ જરૂર કરો, મહિને આવશે રૂપિયા 500નો ખર્ચ

નવી દિલ્હીઃતમે નોકરી કરતા હોવ કે બિઝનેસ. લાઈફની અનિશ્ચિતતાને લઈને તમે કશું જ કરી ન શકો. જોકે આ સ્થિતિને પહોંચી વળવા માટે તમે પૈસાનું પ્લાનિંગ જરૂર કરી શકો. જેથી કરીને તમને જીવનમાં આવતી કોઈ પણ મુશ્કેલીનો સામને સરળતાથી કરી શકો અને પૈસાની તમને તકલીફ ન પડે. તમે દર મહિને 500 રૂપિયા ખર્ચ કરીને આવા 5 મોટા કામ કરી શકો છો. આમ કરવાથી તમારો પરિવાર માત્ર ફાઈનાન્શિયલી સિક્યોર રહેશે એવું નથી, પરતું તમારું બેન્ક બેલન્સ પણ જળવાયેલું રહેશે.
 
આગળની સ્લાઈડમાં જાણો,  પબ્લિક પ્રોવિડન્ટ ફન્ડ કઈ રીતે છે ફાયદાકારક
(Banking Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Invest Rs 500 in a month and got finacial security of family.
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.