• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Banking »Update» Cyber Attack In 90 Countries And Spreads Globally Hit By Ransomware

સાયબર એટેકથી ખળભળાટ, આ 5 રીતો અપનાવીને બચાવો પર્સનલ ડેટા

નવી દિલ્હીઃ બ્રિટન સહિત લગભગ 90 દેશોમાં સાયબર એટેક થયો છે. આ સાયબર એટેકમાં બ્રિટનની હેલ્થ સિસ્ટમ અને અમેરિકાની આંતરરાષ્ટ્રીય કુરિયર સર્વિસFedEx ને નિશાન બનાવાઇ છે. એક્સપર્ટનું કહેવું છે કે આ સાયબર એટેક કોમ્પ્યુટર વાયરસ 'રેન્સમવેર' દ્ધારા કરવામાં આવ્યો છે. આ વાયરસ ઇ-મેલ અને સિક્યોરિટી વોર્નિંગ્ઝ દ્ધારા કોમ્પ્યુટરમાં મોકલવામાં આવે છે. આ 5 રીતે તમે આવા સાયબર એટેકમાં પોતાના પર્સનલ ડેટાને કોઇના હાથમાં જવાથી અટકાવી શકો છો.
 
આગળની સ્લાઇડમાં વાંચો – સાયબર એટેકમાં કેવી રીતે બચાવશો તમારો મહત્વનો ડેટા...
(Banking Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Cyber attack in 90 countries and spreads globally hit by ransomware
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.