• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Banking »Step To Step Guide» In These Ways One Lakh Rupees Can Be Doubled And Quadruple

1 લાખ રૂપિયા આ રીતે થઈ શકે છે બમણા કે ચાર ગણા, કરો પ્લાનિંગ

નવી દિલ્હીઃ પૈસાથી પૈસા બને છે, તે તમામ જાણે છે. સરકારી સેવિંગ સ્કીમ્સથી લઈને શેર માર્કેટમાં રોકાણ કરવા અને પૈસાને બે ગણા કે ચાર ગણા બનાવવા માટે ઘણાં બધા ઓપ્શન ઉપલબ્ધ છે. જોકે પોતાના માટે બેસ્ટ ઓપ્શન પસંદ કરવો તે એક ચેલેન્જ છે. ઘણી વાર એક ભુલના કારણે રોકણની મુળ રકમ ડુબવાનો પણ ખતરો રહે છે.
 
અમે તમને બેન્ક એફડીથી લઈને મ્યુચ્યુઅલ ફન્ડની સ્કીમ્સ પર મળી રહેલા રિટર્નની માહિતી આપી રહ્યાં છે. એટલે કે કઈ સ્કીમમાં કેટલા સમયમાં પૈસા બેગણા કે ચાર ગણા થઈ શકે છે. તેમાં તમે પોતાની જરૂરિયાત અને જોખમ ઉઠાવવાની ક્ષમતાના આધાર પર બેસ્ટ ઓપ્શન સિલેકટ કરીને રોકાણ કરી શકો છે.
 
આગળની સ્લાઈડમાં જાણો, બેન્કોની બે પ્રકારની ફિકસ ડિપોઝીટમાં કેટલા દિવસોમાં બે ગણા કે ચાર ગણા થશે નાણાં
(Banking Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: In These Ways One Lakh Rupees Can Be Doubled And Quadruple
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.