• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Banking »Update» Fake Currency And Fake Coins In India Comes Through Nepal And Bangladesh

દેશમાં છે 400 કરોડની FAKE નોટ, આ રીતે ઓળખો અસલી-નકલીને

નવી દિલ્હીઃસરકારે સ્વીકાર્યું છે કે દેશમાં 400 કરોડ રૂપિયાની નકલી નોટ ફરી રહી છે. આ નકલી નોટ એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે અસલી અને નકલી નોટ ઓળખવી મુશ્કેલ થઈ જાય છે. ભારતમાં આ નોટ મોટેભાગે નેપાળ અને બાંગ્લાદેશ જેવા પાડોશી દેશમાંથી આવે છે. નોટ તસ્કરોની પાસે અત્યાર સુધી સૌથી વધારે 1000 અને 500ની નોટ મળી આવી છે. એવામાં એ સવાલ ઉભો થાય છે કે અસલી અને નકલી નોટની ઓળખ કેવી રીતે કરવી. ભારતમાં માત્ર નોટ જ નહીં પરંતુ દસ રૂપિયાના નકલી સિક્કા પણ બજારમાં ફરી રહ્યા છે. અમે તમને 1000 અને 500ની નોટ ઉપરાંત દસના સિક્કા અસલી છે કે નકલી તેના વિશે જણાવી રહ્યા છીએ. 
 
આગળની સ્લાઈડ્સમાં ગ્રાફીકના માધ્યમથી વાંચો કેવી રીતે ઓળખશો સિક્કા અથવા નોટને કે તે અસલી છે કે નકલી...
(Banking Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Fake currency and fake coins in India comes through Nepal and Bangladesh
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.