• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Banking »Update» 7 Things To Remember While Using A Credit Card

ક્રેડિટ કાર્ડ યૂઝર છો તો જાણી લો આટલી વાતો, નહીં તો પસ્તાવું પડશે

અમદાવાદઃ આજકાલ ક્રેડિટ કાર્ડ દરેકની જરૂરીયાત બની ગયું છે કે પછી એમ કહો કે લાઇફ સ્ટાઇલનો હિસ્સો છે. પરંતુ ઘણીવાર એવું હોય છે કે અજાણતામાં આપને મોટું નુકસાન થઇ જાય છે. તેથી જો તમે ક્રેડિટ કાર્ડ હોલ્ડર છો તો કેટલીક વાતોનું જરૂર ધ્યાન રાખો. આજે અમે આપને જણાવી રહ્યા છીએ કેટલીક રીતો જેનાથી તમે છેતરપિંડીથી બચી શકો.
 
પેમેન્ટ ફોર્મેટનું રાખો ધ્યાન
 
કોઇ પણ દુકાન કે રેસ્ટોરન્ટમાં ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરતી વખતે પોતાની સામે પેમેન્ટ કરવાઓ. પોતાનું કાર્ડ વેઇટરને ન આપો. ઘણીવાર એવું થાય છે કે પેમેન્ટનો મેસેજ નથી આવતો. તેથી આનું ધ્યાન રાખો. 
(Banking Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 7 things to remember while using a credit card
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.