• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Banking »Update» Be Alert Bank Account Holders, Go Your Branch Soon You Get SMS

બેન્કમાં ખાતુ હોય તો આટલું વાંચી લો, SMS મળે તો પહોંચી જજો બ્રાંચમાં

નવી દિલ્હીઃબેન્કિંગ સેક્ટરમાં થયેલા અનેક મહત્ત્વના ફેરફારોના પગલે બેન્કો પોતાના ગ્રાહકોને અનેક સર્વિસીસ અઁગે એલર્ટ કરી રહી છે. હમણાંથી તમારા મોબાઇલ ફોન કે ઇમેઇલ પર બેન્કોના એલર્ટ જોવા મળતા હશે. તમારે આ એલર્ટને ધ્યાનથી વાંચી લેવા જોઇએ અને જરૂર પડ્યે બેન્કની મુલાકાત લઇને તેનું સોલ્યુશન લાવવું જોઇએ. આ એલર્ટને નજરઅંદાજ કરવાથી આગળ મુશ્કેલી પેદા થઇ શકે છે. બેન્કો એકાઉન્ટ બેલેન્સ, એટીએમ કાર્ડ, કેવાયસી અપડેશન સહિતની અન્ય સર્વિસીસ માટે પોતાના ગ્રાહકોને એલર્ટ કરી રહી છે.
 
આવા મોકલાઇ રહ્યા છે એલર્ટ

બેન્કર્સના જણાવ્યા અનુસાર, બેન્કો તરફથી મળતા એલર્ટને નજરઅંદાજ નહિ કરવા જોઇએ. બેન્ક કસ્ટમર્સને એસએમએસ, ઇ-મેઇલ પર એલર્ટની સાથે વેબસાઇટ પર પણ ચેતવણી આપી રહી છે. એસબીઆઇ, બેન્ક ઓફ બરોડા, બેન્ક ઓફ ઇન્ડિયા, ઓરિયેન્ટલ બેન્ક ઓફ કોમર્સ જેવી બેન્કો પોતાના ગ્રાહકોને એલર્ટ કરી રહી છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો- ફ્રીઝ થઇ જશે બેન્ક એકાઉન્ટ
(Banking Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: be alert bank account holders, go your branch soon you get SMS
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.