• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Mutual Fund »Classroom» Need To Know The Facts Before Investing In A Mutual Fund

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા આટલું અવશ્ય જાણી લો

ઈન્વેસ્ટર્સ અવેરનેસ સીરીઝમાં આપણે એસેટ એલોકેશન અંગે વાત કરી ચૂક્યા છીએ. ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડ સાથે સંકળાયેલી કેટલીક માન્યતાઓ દૂર કરી દીધી છે, જે તમને સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન સમજવામાં મદદ કરશે. ચોથી સીરીઝમાં અમે મ્યુચ્યુઅલ ફંડના વિવિધ પ્રાકરો અંગે પ્રકાશ પાડવા જઈ રહ્યા છીએ.
 
તમે જાણો છો તેમ મ્યુચ્યુઅલ ફંડ રોકાણનું એવું સાધન છે જેમાં વિવિધ રોકાણકારો સ્ટોક્સ, બોન્ડસ, મની માર્કેટ ઈન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરે છે. મ્યુચ્યુઅલ ફંડ તેમના રોકાણના હેતુ અને મેચ્યોરિટી પીરિયડ પર આધારિત હોય છે.
 
મેચ્યોરિટી પીરિયડ આધારિત મ્યુચ્યુઅલ ફંડના ત્રણ વિવિધ પ્રકારો સમજીએ.
 
1 ઓપન-એન્ડેડ ફંડઃ ઓપન એન્ડેડ ફંડ એવું ફંડ છે જે સબસ્ક્રિપ્શન માટે સતત ચાલુ હોય છે અને ગમે ત્યારે રિડિમ કરી શકાય છે .
 
2 ક્લોઝ એન્ડેડ ફંડઃક્લોઝ એન્ડેડ ફંડમાં મેચ્યોરિટી પીરિયડ હોય છે. જેમકે 3, 6 વર્ષ. આ ફંડ લોન્ચ સમયથી થોડા સમય સુધી સબસ્ક્રિપ્શન માટે ખૂલ્લા હોય છે.
 
3 ઈન્ટરવલ ફંડઃ ઈન્ટરવલ ફંડ ઓપન એન્ડેડ ફંડ અને ક્લોઝ એન્ડેડ ફંડનું મિશ્રણ છે. આ ફંડ સ્ટોક એક્સચેન્જ પર ટ્રેડ થાય છે અને નિયત મર્યાદા પહેલાં તેમાં ઓપન ફોર સેલ કે રિડમશન કરી શકાય છે.
 
આગળ વાંચો, રોકાણના હેતુના આધારે મ્યુચ્યુઅલ ફંડ્સના પ્રકારો....
(Mutual Fund Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: need to know the facts before investing in a mutual fund
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.