• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Loans »Step To Step Guide» 8 Best Tips To Keep In Mind Before Apply For Loan

લોન ન મળવાનું આ પણ હોઈ શકે છે કારણ, ધ્યાનમાં રાખો આ 8 વાત

નવી દિલ્હીઃ દરેક વ્યક્તિને ક્યારેકને ક્યારેક લોનની જરૂર પડતી હોય છે. લોન માટે પૂરતું પ્લાનિંગ કર્યું હોવા છતાં તે ન મળે ત્યારે મુશ્કેલી પડે છે. ઘણી વાર તમામ જરૂરી દસ્તાવેજ હોવા છતાં લોન એપ્રૂવ થતી નથી. તેનું એક કારણ સિબિલ સ્કોર પણ છે.
 
લોન માટે એપ્લાઈ કરતાં પહેલાં સૌ પ્રથમ સિબિલ સ્કોર ચેક કરો. જે 3 અંકની એક સંખ્યા હોય છે અને 300થી 900ની વચ્ચે હોય છે. જો તમે જૂની લોન કે ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ ન કર્યુ હોય તો તમારો સિબિલ સ્કોર બગડે છે. આ સ્થિતિમાં નવી લોન લેતાં પહેલાં જૂની લોનની ચૂકવણી કરીને તેને સુધારી શકાય છે. કારણકે જો તમારો સિબિલ સ્કોર ઓછો હશે તો તમને લોન નહીં મળે. તેથી જો તમે કોઈ લોન માટે એપ્લાઈ કરી રહ્યા તો ફાઈલ રિજેક્ટ ન થાય તે માટેની કેટલીક તૈયારીઓ પહેલાંથી કરી લો.
 
આવો જાણીએ આવી કેટલીક તૈયારીઓ અને વાતો અંગે, જેને ધ્યાનમાં રાખવાથી લોન મળવામાં સરળતા થાય છે.
 
આગળની સ્લાઈડ્સમાં, લોન ટિપ્સ અંગેની માહિતી...
(Loans Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 8 best tips to keep in mind before apply for loan
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.