• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Loans »Update» Bank And NBFC Gives You Loan On Their Term But Now You Can Design Your Own Loan

હવે તમે પોતે પણ કરો પોતાની લોન ડિઝાઇન, આ બેન્ક લાવી રહી છે ખાસ સ્કીમ

નવી દિલ્હીઃલોન લેવાનું આજકાલ જરૂરી બની ગયું છે. પોતાની પર્સનલ અને પરિવારની કેટલીક અગત્યની જરૂરિયાતોને પૂરી કરવા માટે લોન લેવામાં આવે છે. મની ભાસ્કર તમને બતાવી રહ્યુ છે કે દેશમાં કઇ એવી બેન્ક આવી સ્કીમ લોન્ચ કરવા જઇ રહી છે જેના હેઠળ તમે પોતાની ખુદની લોન ડિઝાઇન કરી શકશો એટલું જ નહી પરંતુ લોનની એપ્રુવલ પણ તમને 24 કલાકમાં મળી જશે.
 
HDFCબેન્ક શરૂ કરવા જઇ રહી છે આ સ્કીમ
 
ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેન્ક એચડએફસી આ પ્રકારની સ્કીમ શરૂ કરવા જઇ રહી છે, જેની હેઠળ તમે પોતાની લોનની પોતે ડિઝાઇન કરી શકશો. ડીમેટ એકાઉન્ટ હોવા પર લોન અગેન્સ્ટ શેર હેઠળ તમે આ સ્કીમનો ફાયદો ઉઠાવી શકશો.
 
શેરને રાખવા પડશે ગિરવે
 
આ સ્કીમમાં બેન્ક તમારા શેર્સ ગિરવે રાખશે અને તેના બદલામાં તમે પોતાની મરજીના હિસાબથી લોન લઇ શકશો. જેટલી લોન તમે લેશો તે જ રકમ પર વ્યાજ ચાર્જ લાગશે.
 
આગળની સ્લાઇડમાં વાંચો આ સ્કીમની વધુ ખાસિયતો વિશે....
(Loans Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bank and NBFC gives you loan on their term but now you can design your own loan
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.