• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Loans »Update» Planning To Start A New Business, Check Yourself For Eligibility Criteria

બિઝનેસમાં છે મૂડીની જરૂરીયાત, તો જાતે જાણો બેન્કમાંથી કેટલી મળશે લોન

નવી દિલ્હીઃ જો આપ કોઇ સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગો છો અને તેના માટે લોન લેવા માંગો છો તો ઘેર બેઠા આપ આપની લોનની પાત્રતા ચકાસી શકો છો. જેમાં આપને લોન એમાઉન્ટથી લઇને કયા-કયા ડોક્યુમેન્ટ્સ આપવા પડશે તેની જાણકારી મળી જશે.
 
આ રીતે જાતે ચેક કરો લોનની પાત્રતા
 
બિઝેનેસ લોનની પાત્રતા ચેક કરવા માટે ઘણી બેન્ક બિઝનેસ લોન એલિજિબિલિટી કેલ્ક્યુલેટરની સુવિધા પુરી પાડે છે. ઉદાહરણ તરીકે જો આપ આઇસીઆઇસીઆઇ બેન્કમાંથી બિઝનેસ લોન માટે અરજી કરો છો તો http://www.icicibank.com/business-banking/finance/eligibility-calculator.page? લિંક પર ક્લિક કરીને પોતાની એલિજિબિલિટી ચેક કરી શકો છો. જયારે આપ લિંક પર ક્લિક કરશો તો આપને આપની કંપની સાથે જોડાયેલી જાણકારી ફિડ કરવી પડશે. ત્યાર બાદ આપને કેલ્ક્યુલેટરની મદદથી ખબર પડી જશે કે આપ કેટલી રકમ સુધી લોન લઇ શકો છો.
 
લોન પહેલા પાત્રતા ચેક કરવાનો ફાયદો
 
લોન માટે અરજી કરતાં પહેલા પાત્રતા ચેક કરવાથી બેન્ક દ્ધારા એપ્લીકેશન કેન્સલ થવાનો ચાન્સ ઘટી જાય છે. આપને ખબર છે કે આપની પાસે જે પાત્રતા છે તેના આધારે કેટલી રકમ સુધી લોન મળી શકે છે. આપ તે જ રકમની આસપાસ લોન માટે અરજી કરી શકો છો જેનાથી બેન્ક સરળતાથી લોન પાસે કરી દે છે.
 
આવતી સ્લાઇડમાં વાંચો બેન્કમાથી બિઝનેસ લોન લેવાની પાત્રતા...
(Loans Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Planning To Start A New Business, Check Yourself For Eligibility Criteria
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.