• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Loans »Update» Know Where Pm Modi And His Ministers Are Investing Their Money

આ છે મોદીના 'નવરત્ન', જાણો સ્મૃતિ ઈરાનીથી લઇને જેટલી ક્યાં કરે છે રોકાણ

નવી દિલ્હીઃસરકાર ભલે લોકોને વધુમાં વધુ શેર બજારમાં રોકાણ કરવા માટે પ્રેરિત કરતી હોય પરંતુ ખુદ વડાપ્રધાન મોદી અને તેના પ્રધાનોને શેર બજારમાં કોઈ રસ નથી. આ સરકારના બે વર્ષ પૂરા થવા પર અમે તમને પીએમ મોદી અને તેના 9 સીનિયર પ્રધાન વિશે જણાવી રહ્યા છે કે તેઓ આખરે પોતાની કમાણીનું ક્યાં રોકાણ કરે છે. 

નરેન્દ્ર મોદી 
પોર્ટફોલિયોઃ પ્રધાનમંત્રી

કુલ સંપત્તિઃ 1.41 કરોડ રૂપિયા 
રોકડઃ 4700 રૂપિયા
બેંક બેલેન્સઃ 1.24 લાખ રૂપિયા
ઘર/જમીનઃ 1.41 કરોડ રૂપિયા
પોસ્ટ ઓફિસ સેવિંગઃ 5.45 લાખ રૂપિયા
બોન્ડઃ 20 હજાર રૂપિયા
જ્વેલરીઃ 1.19 લાખ  રૂપિયા

- દેશના વડાપ્રધાન બન્યા બાદ પણ નરેન્દ્ર મોદીની રોકાણ સ્ટ્રેટેજી મહદ્અંશે પારંપરિક છે. 
- વડાપ્રધાન મોદી પાસે કુલ 1.41 કરોડ રૂપિયાની કુલ સંપત્તિ છે. 
- તેમાં અમદાવાદ સ્થિત તેમનું ઘર અને એક જમીન પણ સામેલ છે. 
- ઉપરાંત તેમણે પોસ્ટ ઓફિસમાં 5.45 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે. 
- ઉપરાંત તેમની પાસે 1.19 લાખની જ્વેલરી છે. 
- ટેક્સ સેવિંગ ઇન્ફ્રા બોન્ડમાં 20 હજાર રૂપિયાનું રોકાણ કર્યું છે. 

આગળની સ્લાઈડ્સમાં વાંચો....મોદીના પ્રધાન ક્યાં કરે છે રોકાણ....
નોંધઃ અહીં આપવામાં આવેલ તમામ આંકડા પીએમઓની વેબસાઈટ પરથી લેવામાં આવ્યા છે. અહી દર્શાવેલ તમામ આંકડા રૂપિયામાં છે. 
(Loans Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: know where pm modi and his ministers are investing their money
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.