• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Loans »Update» Know About Cibil And Its Work Process

શું તમે જાણો છો, લોન લેવામાં આડે આવતી સિબિલ કોઈને ડિફોલ્ટ કરતી નથી

અમદાવાદઃ આજકાલ તમને ઘણા બધા લોકો સિબિલની ચર્ચા કરતાં જોવા મળી જશે અને કહેશે કે તેમનું નામ સિબિલમાં જતું રહ્યું છે ને હવે તેમને લોન વગેરે નહિં મળે. આવો, અમે તમને બતાવીએ કે સિબિલ શું છે અને તેનાથી તમે કંઇ રીતે છુટકારો મેળવી શકો છો.
 
ખાનગી સંગઠન છે સિબિલ
 
સિબિલનું પૂરૂં નામ ક્રેડિટ ઇન્ફોર્મેશન બ્યૂરો (ઇન્ડિયા) લિમિટેડ છે. આ એક ખાનગી સંગઠન છે અને તેના સભ્ય સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સહિત ભારતની તમામ મોટી સરકારી અને ખાનગી બેન્કો  છે. આ આઇએસઓ 27001:2005 માન્ય સંગઠન છે અને તેમનો દાવો છે કે તેઓ પોતાનો ડેટા ફકત પોતાના સભ્યોને જ આપે છે. આ ભારતનું સૌપ્રથમ આ પ્રકારનું સંગઠન છે. તેનું રજીસ્ટર્ડ કાર્યાલય નરીમન પોઇન્ટ મુંબઇમાં છે.
 
આગળની સ્લાઈડ્સમાં, શું છે સિબિલની કામગીરી...
 
તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.
(Loans Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know about cibil and its work process
(Read News in Gujarati from Divya Bhaskar)
Related Articles
Tips: રિસેલ ફ્લેટ ખરીદતાં પહેલાં ધ્યાનમાં રાખો આ વાત, થશે ફાયદો
ક્રેડિટ કાર્ડ ધારકોને બેંકો રાખે છે અંધારામાં, નથી જણાવતી ફાયદાની આ વાત
બેન્કના ચક્કર કાપ્યા વગર મેળવો ઓનલાઈન કાર લોન એપ્રૂવલ, આ છે પ્રોસેસ
આવકની સાથે જ ફોલો કરો ‘70’નો રૂલ, યુવાનીમાં ખરીદી શકશો કાર-મકાન

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.