• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Loans »Step To Step Guide» Know The Process Of How To Get Online Car Loan Approval

બેન્કના ચક્કર કાપ્યા વગર મેળવો ઓનલાઈન કાર લોન એપ્રૂવલ, આ છે પ્રોસેસ

અમદાવાદઃ દેશમાં મધ્યમ વર્ગના લોકોમાં કાર લેવાનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે. જેને ધ્યાનમાં રાખીને કાર કંપનીઓ પણ લો-બજેટ મોડલ લોન્ચ કરી રહી છે. નવી કાર ખરીદનારાં લોકો અમુક ડાઉન પેમેન્ટ અને બાકીની રકમ લોનથી ભરવાનું નક્કી કરતાં હોય છે. ઘણી બેન્કો કસ્ટમર્સને કાર માટે ઓનલાઇન એપ્લાય કરવાની સુવિધા આપી રહી છે. એટલું જ નહીં, કસ્ટમર્સને લોનની મંજૂરી પણ ઓનલાઇન મળી રહી છે. તમારે ફકત એટલું જ કરવાનું છે કે જે બેન્કનો વ્યાજ દર આપને સૌથી ઓછો લાગે, આપ તે બેન્કની સાઇટ પર જાઓ અને લોન માટે અરજી કરો.
હાલ માત્ર  દેશની કેટલીક અગ્રણી બેન્કો જ ઓનલાઇન કાર લોનની સુવિધા આપી રહી છે. આવો જાણીએ કઇ રીતે આપ ઓનલાઇન એપ્રૂવલની પ્રોસેસ પૂરી કરી શકો છો.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો, ઓનલાઈન કાર લોન માટે કઈ રીતે એપ્લાઈ કરશો...
 
તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.
(Loans Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know the process of how to get online car loan approval
(Read News in Gujarati from Divya Bhaskar)
Related Articles
આવકની સાથે જ ફોલો કરો ‘70’નો રૂલ, યુવાનીમાં ખરીદી શકશો કાર-મકાન
PPF એકાઉન્ટના બદલાયા આ નિયમ, જાણો કેટલા સમયમાં મળશે પૂરી રકમ
કરિયરની શરૂઆતમાં ન કરો આ ભૂલ, ફ્યુચરમાં થશે સારું સેવિંગ
લોન ન મળવાનું આ પણ હોઈ શકે છે કારણ, ધ્યાનમાં રાખો આ 8 વાત

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.