• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Loans »Step To Step Guide» Benami Property Act May Seized Your Property

બેનામી સંપતિને આ રીતે કરો લીગલ, બચો સરકારના રડારમાંથી

નવી દિલ્હીઃ જો તમે તમારા બાળકો, પત્ની કે મા-બાપના નામે કોઈ પ્રોપર્ટી ખરીદી છે, પરતું તમે તમારી ઈન્કમ ટેકસ રિટર્નમાં તેની વિગત આપી નથી તો બેનામી પ્રોપર્ટી એકટ અંતર્ગત આ પ્રોપર્ટી બેનામી સાબિત થઈ શકે છે. જોકે કેટલીક રીતો એવી છે, જેને અજમાઈને તમે તમારી પ્રોપર્ટીને લીગલ કરી શકો છો. આમ કરીને તમે પોતાની પ્રોપર્ટીને જપ્ત થવાથી બચાવી શકો છો. કારણ કે બેનામી પ્રોપર્ટી એકટમાં સ્પષ્ટ જોગવાઈ છે કે તમારી પ્રોપર્ટી બેનામી સાબિત થશે તો સરકાર તેને જપ્ત કરી શકે છે. આજે અમે તમને જણાવી રહ્યાં છે કે એવા કયા ઉપાય છે, જેને અજમાવવાથી આ એકટમાંથી બચી શકાય છે.
 
આગળની સ્લાઈડમાં વાંચો શું કહે છે નવો બેનામી એકટ...
(Loans Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: benami property act may seized your property
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.