• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Income Tax »Step To Step Guide» With Planing You Can Manage Expenses For Travel

આ 5 રીતોથી એકત્રિત કરો વિદેશ ટુરના પૈસા, બચત રહેશે સેફ

નવી દિલ્હીઃ લોઅર અને મિડિલ કલાસના લોકોમાં વિદેશમાં ટુર કરવાનો ખુબ જ ક્રેઝ હોય છે. જોકે તેમાં ખર્ચ પણ ખુબ જ વધુ થાય છે. જો તમે પહેલેથી પ્લાન કરીને તૈયારી કરશો તો વિદેશની ટુર માટે સરળતાથી પૈસા એકત્રિત કરી શકશો અને તેનાથી તમારા મંથલી બજેટ પર પણ ખાસ કોઈ અસર પડશે નહિ. અમે તમને અહીં એવી 5 રીતો બતાવી રહ્યાં છે, જેનાથી તમે વિદેશી ટુર માટે પૈસા એકત્રિત કરી શકો છો.
 
બનાવો ટ્રાવેલ સેવિંગ ફન્ડ
 
Bankbazar.comના સીઈઓ આદિલ શેટ્ટીના જણાવ્યા અનુસાર, વિદેશી ટુર માટે સેવિંગ ફન્ડ બનાવવા પૈસા એકત્રિત કરવા તે આ દિશાનું પ્રથમ પગલું છે. તમારે એ અંગે તપાસ કરવી જોઈએ કે તમે જે દેશની ટુર પર જઈ રહ્યાં છો તેમાં કેટલા પૈસા લાગશે. બાદમાં આ રકમના હિસાબથી રણનીતી નક્કી કરો. ઉદાહરણ તરીકે ભારતીય સ્ટેટ બેન્ક ગ્રાહકોને એવા એકાઉન્ટની ઓફર કરે છે, જે અંતર્ગત રિકરિંગ ડિપોઝીટમાં મંથલી સેવિંગ તરીકે જમા કરવામાં આવેલા પૈસાથી જાણીતા ટ્રાવેલ ઓપરેટર પાસેથી હોલિડે પેકેજ ખરીદી શકાય છે. 12 મહિનાના અંતે બેન્કમાં જમા રકમ અને તેના પર મળનારા રિટર્નને તમારા હોલિડે પેકેજની ચુકવણી માટે ઓપરેટરને ટ્રાન્સફર કરવામાં આવે છે. આ સિવાય બેન્કમાં ફિક્સડ કે રિકરિંગ ડિપોઝીટ એકાઉન્ટમાં નિયમિત રીતે મહિને એક નિશ્ચિત રકમ જમા કરી શકાય છે. તેનાથી તમે વિદેશી યાત્રા માટે પર્યાપ્ત રકમ જમા કરી શકો છો.
 
આગળની સ્લાઈડમાં જાણો, બચતના અન્ય વિકલ્પો વિશે...
(Income Tax Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: With Planing You Can Manage Expenses For Travel
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.