• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Income Tax »Step To Step Guide» These Precautions Will Help You When You Will Lend The Money To Some One

મિત્રો, સગાસંબધીઓને નાણાંકીય મદદ કરતા પહેલા આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

નવી દિલ્હીઃ દરેકની લાઈફમાં એવો સમય આવે છે જયારે તેને દોસ્તો, સગાવહાલાને નાણાંકીય આધાર આપવો પડે છે. ઘણી વાર તમારું પગલું તમને મુશ્કેલીમાં મુકી શકે છે. એવામાં અમે તમને એ જણાવી રહ્યાં છે કે દોસ્તો, સગાવહાલને નાણાંકીય આધાર આપતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જેથી કરીને આવનારા સમયમાં તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય.
 
કઈ રીતે લોકો લે છે નાણાંકીય આધાર 
 
આ પ્રકારનો આધાર તમારા સગાવહાલા, ખાસ મિત્રો અને ઓફિસના સાથી લે છે. જે કોઈ જરૂરિયાતના સમયે વસ્તુ લે છે. આ રકમ તે બેન્કમાંથી ન લેતા પર્સનલ લોનના રૂપમાં તમારી પાસેથી લે છે. તેનો તેમને એ ફાયદો થાય છે કે તેના આધાર પર ન તો તેમને કોઈ ઈએમઆઈ ચુકવવાની હોય છે, ન તો કોઈ ઈન્ટરસ્ટ ચૂકવવાનું હોય છે.
 
આગળની સ્લાઈડમાં વાંચો, નાણાંકીય આધાર આપતી વખતે કઈ વાતોનું રાખશો ધ્યાન ...

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.