• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Income Tax »Step To Step Guide» These People Must Have To Declare Their Income Within Four Months To Avoid Tax Notice

આ લોકોએ ફરજિયાત ઇન્કમની વિગતો જણાવવી પડશે, માત્ર ચાર માસનો છે સમય

નવી દિલ્હીઃ તમે નોકરી કરતા હો કે પોતાનો બિઝનેસ. તમારી વાર્ષિક આવક જો રૂ.2.5 લાખથી વધારે હોય તો તમારે સરકારને તમારી આવકની વિગતો જણાવવી પડશે. તે માટેની તૈયારી તમારે શરૂ કરી દેવી જોઇએ. આ માટે તમારી પાસે 31 જુલાઇ સુધીનો સમય છે. જો તમે તમારી આવકની વિગતો જાહેર નહિ કરો તો ઇન્કમ ટેક્સ વિભાગ તમને નોટિસ મોકલીને જવાબ માગી શકે છે.
 
ઇન્કમ ટેકસ રીટર્ન ભરવું ફરજિયાત
 
ઇન્કમ ટેક્સ રીટર્ન અંગે હવે સરકારે વધુ કડક વલણ અપનાવ્યું છે. જો તમારી વાર્ષિક આવક અઢી લાખ રૂપિયાથી વધારે હોય તો તમે ટેક્સપાત્ર બનો છો. એટલે કે તમારે આવક વેરો ભરવાનો થાય છે. તે માટે તમારે ઇન્કમ ટેક્સ રીટર્ન ફાઇલ કરવું જરૂરી છે. ઇન્કમ ટેક્સ રીટર્ન તમારી વાર્ષિક આવકને પ્રમાણિત કરતો ડોક્યુમેન્ટ હોય છે. તમામ સરકારી અને ખાનગી સંસ્થાઓ ઇન્કમ ટેક્સ રીટર્નનને તમારી આવકના પુરાવાના ડોક્યુમેન્ટ તરીકે સ્વીકારે છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો- ઇન્કમ ટેક્સ રીટર્ન માટે વધી ગઇ છે સ્ક્રૂટિની...
(Income Tax Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: these people must have to declare their income within four months to avoid tax notice
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.