• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Income Tax »Update» These 7 New Changes Come In Force In Income Tax Related Rules From 2017-18

1 એપ્રિલથી લાગુ પડશે ઇન્કમ ટેક્સને લગતા આ 7 નિયમો, જાણો ક્યાં ફાયદો

નવી દિલ્હીઃમોદી સરકારે નવા નાણાકીય વર્ષથી નાણાકીય વ્યવહારો તેમજ આવક વેરા સંબંધિત અનેક નિયમો અને જોગવાઇઓમાં ફેરફારો લાગુ કર્યા છે. કાળા નાણાં અને કરચોરી સામેની કડક કાર્યવાહીના પગલે આ નિયમો અમલમાં આવી રહ્યા છે. પહેલી એપ્રિલથી ઇન્કમ ટેક્સ સંબંધિત 7 નિયમ લાગુ થઇ રહ્યા છે. આ નિયમોને ધ્યાનમાં રાખીને તમે નાણાકીય વર્ષ 2017-18 માટે ટેક્સ પ્લાનિંગ કરી શકો છો. તેમાં ટેક્સ રેટમાં ઘટાડો, બચતમાં વધારો અને દંડ સહિતની બાબતોનો સમાવેશ થાય છે.
 
આજે અમે તમને ઇન્કમ ટેક્સને લગતા 7 નિયમો અંગે બતાવી રહ્યા છીએ, જે 1 એપ્રિલ પછી તમારા પર અસર કરશે. 
આગળની સ્લાઇડમાં વાંચો... એક પછી એક નિયમોમાં આવેલા ફેરફારો...
(Income Tax Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: These 7 new changes come in force in income tax related rules from 2017-18
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.