• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Income Tax »Step To Step Guide» Planning To Make Investment Easy To Be Millionaire Know How It Is Possible

દર મહિને આ રીતે કરો 5000 રૂપિયાનું સેવિંગ, 25 વર્ષમાં બની જશો કરોડપતિ

નવી દિલ્હીઃ કરોડપતિ બનવું કઠણ નથી. તેના માટે તમારે દર મહિને 5 હજાર રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. સામાન્ય રીતે લોકો આ રીતે રોકાણ શરૂ તો કરી દે છે, જોકે ચાલું રાખી શકતા નથી. તેના કારણે લક્ષ્યને પ્રાપ્ત કરવું કઠણ થઈ જાય છે. જોકે પ્લાનિંગની સાથે રોકાણ કરવામાં આવે તો કરોડપતિ બનવું મુશ્કેલ નથી.
 
સ્મોલ સેવિંગ્સ પર ઘટતું જઈ રહ્યું છે વ્યાજ 
 
છેલ્લા થોડા મહિનાઓ દરમિયાન એફડી પર વ્યાજ દર લગભગ 1 ટકા જેટલું ઘટી ગયું છે. આવું જ પોસ્ટ ઓફિસ અને પીપીએફના વ્યાજ દરોમાં પણ થયું છે. એ વાત સ્પષ્ટ છે કે સેવિંગ્સ હવે વધુ ફાયદાકારક રહી નથી. અમે અહીં એવા પ્લાનિંગ વિશે જણાવી રહ્યાં છે કે, જેનાથી સેવિંગ્સને કરોડમાં બદલવી સરળ થઈ જશે.
 
આગળની સ્લાઈડમાં, 5 હજારનું રોકાણ આ રીતે બનાવશે કરોડપતિ... 
(Income Tax Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Planning To Make Investment Easy To Be Millionaire Know How It Is Possible
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.