• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Income Tax »Update» Now It Will Be Difficult To Claim Tax Relief On Fake Rent Slip As You Have To Give Proofs

બનાવટી ભાડા ચીઠ્ઠી પર HRA ક્લેમ કરવો પડશે મોંઘો, આઇટી વિભાગ કરશે ક્રોસચેક

નવી દિલ્હીઃ બનાવટી રેન્ટ સ્લિપ પર એચઆર ક્લેમ કરવાનું મોંઘુ પડી શકે છે. એસેસિંગ ઓફિસર ઘર જઇને ચકાસણી કરી શકે છે કે તમે જણાવેલા એડ્રેસ પર તમે રહો છો કે નહિ. આ ઉપરાંત ભાડા કરાર, વીજળી, પાણીના બિલ પણ તે માગી શકે છે.
 
ઇન્કમ ટેક્સ એપલેટ ટ્રિબ્યુનલે નકાર્યો એચઆર ક્લેમ

Cleartaxની એડિટર અને સીએ પ્રીતિ ખુરાનાએ મનીભાસ્કરડોટકોમને જણાવ્યું કે ઇન્કમ ટેક્સ એપલટ ટ્રિબ્યુનલે 30 માર્ચ, 2017ના રોજ એક પરણિત મહિલાના એચઆર ક્લેમને નકારી કાઢ્યો હતો, કારણ કે તે ભાડુ ચુકવતી હોવાનું કોઇ પ્રુફ આપી શકી ન હતી. પરણિત મહિલાએ એચઆર ક્લેમ કર્યો હતો અને બતાવ્યું હતું કે તે પોતાની માના ઘરમાં રહે છે અને તેમને કેશમાં ભાડુ ચુકવી રહી છે. આ સાથે તેણે હોમલોન પર પણ ટેક્સ છૂટનો ક્લેમ કર્યો હતો. તેણે પોતાના પતિ સાથે જોઇન્ટ હોમલોન બતાવી હતી. પરંતુ પરણિત મહિલા ભાડુ ચુકવી રહી હોવાનો કોઇ પુરાવો આપી શકી નહિ. તેના કારણે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે તેનો ક્લેમ નકારી કાઢ્યો.
 
આગળની સ્લાઇડમાં વાંચો- ભાડાની આવકને દર્શાવવી પડશે ઇન્કમ ટેક્સ રીટર્નમાં..
(Income Tax Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Now it will be difficult to claim tax relief on fake rent slip as you have to give proofs
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.