• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Income Tax »Step To Step Guide» Now Cash Transaction Limit In 2 Lakh

આ 5 કામમાં રાખો કેશ લિમિટનું ધ્યાન, નહિતર સર્જાશે મુશ્કેલી

નવી દિલ્હીઃ મોદી સરકારે બ્લેકમની રાખનારાઓને પકડવા માટે નવી રીત અપનાવાનું શરૂ કર્યું છે. હવે 2 લાખ રૂપિયાથી વધુની લેવડ-દેવડ પર 100 ટકા પેનલ્ટી આપવી પડશે. આ પેનલ્ટી કેશ લેનારે આપવાની રહેશે. અમે તમને એવા 5 કામો વિશે જણાવી રહ્યાં છે જયાં તમારે એક લિમિટથી વધુ કેશની લેવડ-દેવડ કરવાથી બચવાનું રહેશે. તમારી થોડી ભુલ તમને કાયદાકીય આટાધુટીમાં ફસાવી શકે છે.
 
1 એપ્રિલથી લાગુ થશે નવો નિયમ
 
કેન્દ્ર સરકારે 1 એપ્રિલથી કેશ લેવડ-દેવડની લિમિટને 3 લાખ રૂપિયાથી ઘટાડીને 2 લાખ રૂપિયા કરી દીધી છે. તેના દ્વારા સરકાર ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માંગે છે.
 
આગળની સ્લાઈડમાં જાણો, જવેલરી ખરીદવામાં કેમ રહેશો એલર્ટ...
(Income Tax Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Now Cash Transaction Limit In 2 Lakh
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.