• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Income Tax »Step To Step Guide» Noteban Decision Is Deliberated One Not Sudden

મોદીએ આ રીતે કરી હતી નોટબંધીની તૈયારી, જાતે ખોલ્યા આ 5 રહસ્ય

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બરે દેશમાં નોટબંધી લાગૂ કરતા પહેલા બ્લેક મની પર અંકૂશ લગાવવા માટે 5 મોટા કામ કર્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ મંગળવારે લોકસભામાં કહ્યું કે નોટબંધીનો નિર્ણય કોઈ પણ પ્રકારની ઉતાવળમાં લેવામાં આવ્યો નથી. તે અગાઉ પણ એવા પગલા ઉઠાવવામાં આવ્યા જેના કારણે બ્લેક મની રાખનારાઓને લપડાક મારી શકાય. અમે જણાવી રહ્યાં છે મોદી સરકારના આવા 5 મોટ પગલા જેના કારણે મોદીને નોટબંધીનો નિર્ણય લેવામાં સરળતા રહી.
 
કઈ રીતે થાય છે કરપ્શનની શરૂઆત
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કહ્યું હતું કે કરપ્શનની શરૂઆત કેશથી થાય છે. બાદમાં તેની મદદથી પ્રોપર્ટી, સોના ચાંદી કે બીજી ચીજો ખરીદી શકાય છે. એવામાં કેશ લેણદેણને ઓછી કરવામાં દેશને ખુબ જ ફાયદો મળી શકે છે.
 
આગળની સ્લાઈડમાં જાણો, બ્લેકમની વિરુધ્ધનું મોદીનું પ્રથમ પગલું...
(Income Tax Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Noteban Decision Is Deliberated One Not Sudden
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.