• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Income Tax »Update» Adopt These Tips And Save Up To Rs 50 Thousand

આ 10 ટિપ્સથી બચશે વર્ષે 50 હજાર રૂપિયા, રોજિંદી આદતોમાં આટલી રાખો કાળજી

નવી દિલ્હીઃ કહેવાય છે કે ‘saving is the best way of earning’ એટલેકે બચત કમાણીની સૌથી શ્રેષ્ઠ રીતે છે. આજે અમે તમને બચતની એવી કેટલીક રીતો અંગે જણાવી રહ્યા છીએ, જેની મદદથી તમે તમારી આવક વધારી શકો છો. રોચક વાત એ છે કે આ માટે તમારે કેટલીક સુવિધાઓમાં કાપ પણ નહીં મૂકવો પડે. બસ તમારે ઘરમાં તથા પોતાની આદતોમાં કેટલાંક ફેરફાર કરવા પડશે. જેની મદદથી તમે દર વર્ષે હજારો રૂપિયા બચાવી શકો છો.
 
આજે અમે તમને ઘર અને આદતોમાં ફેરફારની 9 ટિપ્સ જણાવી રહ્યા છીએ. જેની મદદથી તમે એક વર્ષમાં આશરે 45 થી 50 હજાર રૂપિયા સુધીની બચત કરી શકો છો.
 
ટિપ્સ-1
 
કારમાં વધારે સામાન ન રાખો
 
શું થશે તેનાથી
 
45 કિલોથી વધારે સામાન રાખવાથી ઈંધણનો વપરાશ 2% વધી જશે
 
કેટલી થશે બચતઃ રૂ.1440
 
કેવી રીતે થશે કમાણી
 
- એક કાર માલિક દર મહિને આશરે 6 હજાર રૂપિયા ઈંધણ પર ખર્ચ કરે છે
- આ હિસાબે જોઈએ તો દર વર્ષનો ખર્ચ 72,000 રૂપિયા આવે છે.
- આ ટેકનિક અપનાવ્યા બાદ 2 ટકા એનર્જી બચશે. એટલે કે વર્ષે 1,440 રૂપિયાની બચત થશે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો,વધુ એક ટિપ્સ અંગે...
(Income Tax Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Adopt These Tips And Save Up To Rs 50 Thousand
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.