• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Income Tax »Step To Step Guide» Live In Couple Are Different From Married Couple

લિવ ઈન કપલને મળે છે આ ફાઈનાન્શિયલ રાઈટસ, મેરિડથી છે અલગ

નવી દિલ્હીઃભારતમાં લિવ ઈન રિલેશનનો ટ્રેન્ડ જોર પકડી રહ્યો છે. ખાસ કરીને મેટ્રો શહેરોમાં સ્ટુડન્ટ અને વર્કિંગ એક્ઝીકયુટિવ માટે આ ઈમોશનલી અને ફાઈનાન્શિયલી સુવિધાજનક રહે છે. સુપ્રીમ કોર્ટે લિવ ઈન રિલેશનશીપને માન્યતા આપી છે. જો તમે લિવ ઈનમાં રહો તો તમારા માટે એ જાણવું જરૂરી છે કે લિવ ઈન કપલ તરીકે તમારા ફાઈનાન્શિયલ રાઈટસ કયા છે. ભારતમાં રહેનારા લિવ ઈન કપલ ઘણા મામલામાં મેરિડ કપલથી અલગ છે. જોકે લિવ ઈન કપલને ઘણા પ્રકારની મુશ્કેલીનો પણ સામનો કરવો પડે છે.
 
આગળની સ્લાઈડમાં જાણો, બેન્કમાં લિવ ઈન પાર્ટનરને બનાવી શકાય છે નોમિની...

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.