• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Income Tax »Update» If You Deposit Rs 1 Crore In An Account Then Your Tax Will Be Rs.84 Lakhs

1 કરોડ રૂપિયા જમા કરશો તો આપવો પડશે 84.75 લાખ ટેક્સ, જાણો કેવી રીતે

અમદાવાદઃ 500 અને 1000ની નોટો વ્યવહારમાંથી દૂર થઇ છે. લોકો બેન્કોમાં મોટી સંખ્યામાં ડિપોઝિટ કરી રહ્યા છે. ત્યારે અહીં એ જાણવું આવશ્યક છે કે બેન્કોમાં જમા કરાવેલી કેટલી રકમ પર કેટલો ટેક્સ તમારે ભરવો પડશે.
 
આવકવેરા અધિનિયમ, 1960 અનુસાર, જો કોઇ વ્યક્તિ પોતાની આવક જાહેર કરે છે તો તેની પર તેને આવકવેરાના ટેક્સ સ્લેબ અનુસાર, આવકવેરો ચૂકવવો પડે છે. પરંતુ જો તે આવકવેરા અધિકારીને પોતાની આવકનો યોગ્ય સોર્સ બતાવવામાં નિષ્ફળ રહે છે તો તેને ચુકવણી થનારી આવકવેરા રકમના 200 ટકા ચૂકવણી કરવી પડી શકે છે.
 
જ્યારે સરકારે 500 રૂપિયા અને 1000 રૂપિયાની જુની નોટનું ચલણ બંધ કર્યું, દેશભરમાં એવો માહોલ બન્યો છે કે લોકોને પોતાની સંપૂર્ણ કમાણી કે મોટી રકમ સરકારને આપવી પડી શકે છે. આ જ સ્પષ્ટીકરણ વાંરવાર નાણાં પ્રધાન અરૂણ જેટલી અને ભારતીય રિઝર્વ બેન્ક આપી રહ્યા છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો કેટલી રકમ પર કેટલો ટેક્સ લાગશે...
(Income Tax Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: If you deposit Rs 1 crore in an account then your tax will be rs.84 lakhs
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.