• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Income Tax »Step To Step Guide» Heavy Discount On These Items In Pre GST Sale

60% સુધીના ડિસ્કાઉન્ટ પર મળી રહી છે આ 10 પ્રોડકટ, 15 દિવસ બાકી

નવી દિલ્હીઃજીએસટી એટલે ગુડસ એન્ડ સર્વિસ ટેકસ જેના કારણે ફેરફાર થવા જઈ રહ્યો છે, તેનો ભરપુર ફાયદો ઉઠાવવાનો આ યોગ્ય સમય છે. જીએસટી 1 જુલાઈથી લાગૂ થવા જઈ રહ્યો છે. કંપનીઓ તેની તૈયારીમાં જોડાઈ ગઈ છે અને તેના મધ્યનજર એક બે નહિ ડઝન પ્રોડકટ અને સર્વિસિસ પર ભારે ડિસ્કાઉન્ટની ઓફર અપાઈ રહી છે. જો આવનારા સમયમાં તમને આ પ્રોડકટસની જરૂરિયાત છે તો તમારા માટે એ બાબત સારી રહેશે કે તમે તેને હાલ ખરીદી લો કારણ કે હાલ ઘણાં પ્રોડકટસ પર 60 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ અને કેશ બેક મળી રહ્યું છે. જાણો જીએસટીથી પહેલા તમે સસ્તામાં શું પ્રાપ્ત કરી શકે છો.
 
આગળની સ્લાઈડમાં, આ વિશે વધુ વિગતો...
(Income Tax Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Heavy discount on these items in pre GST sale
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.