• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Income Tax »Step To Step Guide» Government Will Get 30 Thousand Crore Rupees From The IDS

બ્લેકમનીમાં મળ્યા 65 હજાર કરોડ, આમ આદમીના ખાતામાં આવી શકે છે 240 રૂપિયા

નવી દિલ્હીઃ મોદી સરકારની ઈનકમ ડિકલેરેશન સ્કીમ દ્વારા 65 હજાર કરોડ રૂપિયાના બ્લેકમનીનો ખુલાસો કરવામાં આવ્યો છે. તેના દ્વારા સરકારને લગભગ 30 હજાર કરોડ રૂપિયાની ટેકસ રેવન્યુ મળશે. શનિવારે સ્કીમની ડિટેલ જણાવતાં નાણાં મંત્રી અરૂણ જેટલી એ કહ્યું કે સરકાર આ પૈસાનો ઉપયોગ લોકોની ભલાઈ માટે કરશે. એવામાં આજે અમે તમને જણાવી રહ્યાં છે પૈસાથી સરકાર તમારા માટે શું કરી શકે છે.
 
તમામ નાગરિકના એકાઉન્ટમાં આવશે 240 રૂપિયા
 
ભારતીય જનતા પાર્ટીએ વર્ષ 2014ના ઈલેકશન કેમ્પેનમાં કહ્યું હતું કે, દેશમાં એટલા બ્લેકમની છે કે જો તે પરત આવી જાય તો, દરેક વ્યક્તિના એકાઉન્ટમાં 15 લાખ રૂપિયા આવી જશે. એવામાં મળેલા 30 હજાર કરોડ રૂપિયાથી સરકાર ઈચ્છે તો હાલ આમ આદમીના એકાઉન્ટમાં 240 રૂપિયા ડિપોઝીટ કરી શકે છે. હાલ દેશમાં લગભગ 125 કરોડની વસ્તી છે.
 
આગળની સ્લાઈડમાં વાંચો, પાકિસ્તાન કઈ રીતે પડશે નબળું...
(Income Tax Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Government will get 30 thousand crore rupees from the IDS
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.