• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Income Tax »Step To Step Guide» Consumer Activist Says Service Charge Is Illegal, Which Is Taken By Hotel

હોટલ-રેસ્ટોરન્ટમાં એન્ટ્રીથી લઈને સર્વિસ ચાર્જ પર તમારા છે આ અધિકાર, કરો યુઝ

નવી દિલ્હીઃ સરકારે હોટલ, રેસ્ટોરન્ટ દ્વારા લેવામાં આવતા સર્વિસ ચાર્જને તમારી ઈચ્છા પર છોડી દીધો છે. તેની પર હોટલ, રેસ્ટોરન્ટ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા એસોસિએશનનું કહેવું છે કે જો ગ્રાહકો ધારે તો સર્વિસ ચાર્જ આપીને રેસ્ટોરન્ટમાં આવે અને જો ન આપવા માંગતા હોય તો તે રેસ્ટોરન્ટમાં ન આવે. દેશના પ્રમુખ કન્ઝયુમર એકટિવિસ્ટનું કહેવું છે કે રેસ્ટોરન્ટ કે હોટલની પાસે કોઈ અધિકાર નથી. આજે અમે તમને જણાવી રહ્યાં છે કે તમે આવા સમયમાં તમારા કયાં અધિકારોને યુઝ કરી શકો છો. એટલું જ નહીં જણાવી દઈએ કે હોટલ, રેસ્ટોરન્ટના કર્મચારી માનતા નથી કે તમે શું કરી શકો છો.
 
આગળની સ્લાઈડમાં વાંચો, સર્વિસ ચાર્જ કઈ રીતે છે ગેરકાયદેસર...

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.