• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Income Tax »Step To Step Guide» Bad Money Habits To Break To Build More Wealth

2017માં બનવા માંગો છો અમીર તો છોડો આ 5 આદતો

નવી દિલ્હીઃવર્ષ 2016 પુરુ થઈ ગયું છે અને વર્ષ 2017ની શરૂઆત થઈ ગઈ છે. દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તે અમીર બને, જોકે તેની કેટલીક આદતો એવી હોય છે જે તેના અમીર બનવાના માર્ગમાં અડચણ બને છે. એવામાં જો તમે નવા વર્ષમાં અમીર બનવા માંગો છો તો કેટલીક બેડ મની હેબિટસને છોડવાની રહેશે. જો તમે નવા વર્ષમાં તેને છોડી દેશો તો તમે પણ ધનવાન બની જશો.
 
લેટ પેમેન્ટ કરવાનું છોડીદો
 
લેટ પેમેન્ટનો અર્થ છે કે તમારું ખિસ્સું કપાયું. તમે સમય પર બિલનું પેમેન્ટ કરવાનું ભૂલી ગયા તો તમારો ક્રેડિટ સ્કોર ઓછો થઈ જશે, તેની અસર ભવિષ્યમાં જોવા મળશે જયારે તમે હોમ લોન કે કાર લોન લેવા જશો. આ માટે હમેશા બિલની ચુકવણી સમય પર કરો. જેથી કરીને તમારે બિલથી વધુ ચુકવણી ન કરવી પડે. સમય પર પેમેન્ટ કરવાથી તમારા પૈસા બચી જશે.
 
આગળની સ્લાઈડમાં જાણો, બીજી આદતો જેને તમારે છોડવી જોઈએ...
(Income Tax Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bad Money Habits To Break To Build More Wealth
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.