• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Income Tax »Update» 100% Penalty On Cash Transaction Above Rs 3 Lakh

હવે મંદિર, મસ્જિદને 2000થી વધુ રોકડ દાન પર ટેક્સ છૂટ નહીં

નવી દિલ્હીઃ  હવે ચેરિટેબલ ટ્રસ્ટ, મંદિર, મસ્જિદ સહિત અન્ય સંસ્થાઓને આપવામાં આવતા દાન 2000 રૂપિયાથી વધુ કેશ ડોનેશન પર જ ટેક્સ છૂટ મળશે. બજેટ 2017 માં કેન્દ્ર સરકારે ઇન્કમ ટેક્સમાં સેકશન 80જી હેઠળ કેશ ડોનેશન લિમિટને 10 હજાર રૂપિયાથી ઘટાડીને 2000 રૂપિયા કરી દીધી છે. આ પગલુ એટલા માટે ભરાયું હતું કે લોકો મોટી સંખ્યામાં કેશ ડોનેશનની નકલી રસીદ ઉપયોગ કરી રહ્યા હતા. જો કે આપ ચેક કે ડિજિટલ પેમેન્ટ દ્ધારા 2000 રૂપિયાથી વધુના ડોનેશન પર પણ ટેક્સ છૂટ મેળવી શકો છો. 
 
 
નાણાં પ્રધાન અરૂણ જેટલીએ વર્ષ 2017-18ના બજેટમાં 3 લાખ રૂપિયાથી વધુના કેશ ટ્રાન્ઝેક્શનને બેન કરવાની જાહેરાત કરી હતી. જે હેઠળ ફાઇનાન્સ બિલમાં જોગવાઇ કરવામાં આવી છે કે જે પણ વ્યક્તિ નિયમોનું ઉલ્લંઘન કરશે તેને હેવી પેનલ્ટી લાગશે. સાથે શરતો પણ કડક કરી દેવામાં આવી છે.
 
ટ્રાન્ઝેક્શન માટે લગાવી 3 શરતો
 
3 લાખથી વધુના ટ્રાન્ઝેક્શન રોકવા માટે આ રહી શરતો
 
 
પહેલી શરતઃ કોઇ પણ વ્યક્તિ એક દિવસમાં 3 લાખથી વધુ ટ્રાન્ઝેક્શન કેશમાં નહી કરી શકે. કોઇ એવું વિચારી રહ્યું છે કે તે 3 થી વધુ કેશ ટ્રાન્ઝેક્શન એક દિવસમાં ઘણીવાર કરી શકે છે તો એવું નથી. એક દિવસમાં ટોટલ 3 લાખથી વધુ ટ્રાન્ઝેક્શન ન થવું જોઇએ.
 
(Income Tax Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 100% penalty on cash transaction above Rs 3 lakh
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.