• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Insurance »Update» 1 In 10 Insurance Claims Turns Out To Be A Fraud

આ ચાર રાજ્યોમાં થાય છે સૌથી વધુ ઇન્શ્યોરન્સ ફ્રોડ, મોઘું થશે પ્રીમિયમ

નવી દિલ્હીઃ ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલનાડુ અને કર્ણાટકના લોકોને વીમા પોલિસી માટે વધુ પ્રીમિયમ આપવું પડી શકે છે. આ ચાર રાજ્યોમાં વીમા સાથે જોડાયેલા સૌથી વધુ ફ્રોડ થઇ રહ્યા છે. વીમા કંપનીઓની ઇન્વેસ્ટીગેશન ટીમના એનાલિસિસમાં આ આવત સામે આવી છે. શહેરોની વાત કરીએ તો મુંબઇ, દિલ્હી, એનસીઆર, ચેન્નઇ, હૈદરાબાદ, કોલકાતા, અમદાવાદ, ઇન્દોર અને પટનામાં વીમા ફ્રોડ થઇ રહ્યા છે. વીમા કંપનીઓના લેટેસ્ટ આંકડાના આધારે ફ્રોડ પર અંકુશ લગાવવા માટે પગલા ભરવામાં આવી રહ્યા છે.
 
 
હાર્ડકોર ફ્રોડના મામલામાં વીમા કંપનીઓ રજિસ્ટર કરાવી રહી છે એફઆઇઆર
 
જે હેઠળ અત્યાર સુધી કોઇ પોલિસી હોલ્ડર હાર્ડકોર ફ્રોડમાં સામેલ થયેલો માલૂમ પડે છે તો તેનો ક્લેમ બરખાસ્ત થાય છે. અને તેની સામે પોલિસમાં એફઆઇઆર દાખલ થાય છે. મેડિકલ કાઉન્સિલમાં પણ ડોક્ટર સામે ફરિયાદ થાય છે. જો કર્મચારી ફ્રોડ કરે તો તેને નોકરીમાંથી દૂર કરવામાં આવે છે.
 
ફ્રોડ પર અંકુશ માટે કંપનીઓ અપનાવી રહી છે આ રીતો
 
બજાજ એલિયાંઝના ઇન્વેસ્ટીગેશ એન્ડ લોસ મિટિગેશન સંજીવ દ્ધિવેદીએ moneybhaskr.com  ને જણાવ્યું કે કંપનીઓ ફ્રોડ પર અંકુશ લગાવવા માટે નવી રીતો અપનાવી રહી છે. જેના માટે એનાલિટિક્સ ટીમ બનાવાઇ છે. આ ટીમ કેટલાક ખાસ પ્રકારના ડેટા પર કામ કરે છે. જો કોઇએ હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી ખરીદવા માટે 30 દિવસની અંદર ક્લેમ કર્યો તો વીમા કંપની સતર્ક થઇ જાય છે.  
 
આગળની સ્લાઇડમાં જાણો કયા સેગમેન્ટમાં સૌથી વધુ ફ્રોડ 
(Insurance Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 1 in 10 insurance claims turns out to be a fraud
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.