• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Insurance »Update» This Lady Got 200 Crore In Insurance, These Are World’S Costliest Claims

એક્સિડન્ટમાં આ લેડીને મળ્યા રૂ.200 કરોડ, આવા છે દુનિયાના સૌથી મોંઘા ક્લેમ

નવી દિલ્હીઃ તમને જાણીને હેરાની થશે કે બરફ પર લપસી પડવાને કારણે ઇજા પામેલ એક શખ્સને વીમા પેટે 2012માં 51 કરોડ રૂપિયા મળ્યા હતા. ત્યારે એક્સીડન્ટમાં ઇજા પામેલ યુવતીને વીમા કંપનીઓએ તે જ વર્ષે 200 કરોડ રૂપિયા આપવા પડ્યા હતા. આજે અમે તમને દુનિયાના આવો મોંઘા વીમા ક્લેમ વિશે બતાવી રહ્યા છીએ, જેની રકમ તમને અચંબામાં મૂકી દેશે.
 
એક્સીડન્ટમાં ઇજા પામેલી યુવતીને લાઇફ ટાઇમ મળશે અબજો રૂપિયાનો ક્લેઇમ
 
2012માં લંડનમાં રહેતી એક 17 વર્ષની યુવતી એગ્નેસ કોલિયર કાર એક્સીડન્ટમાં લકવાનો શિકાર થઇ ગઇ હતી. આ એક્સીડન્ટમાં તેની માતાનું મોત થયું હતું. એક્સીડન્ટના તરત જ બાદ એગ્નેસને 37 મિલીયન ડોલરનો ક્લેમ કર્યો હતો, જેમાં 11.5 મિલીયન ડોલર (આશરે 77 કરોડ રૂપિયા) તરત જ મળ્યા હતા અને બાકીની રકમ તેને દર વર્ષે જિંદગીભર માટે મળશે, જેની કુલ રકમ 200 કરોડ રૂપિયાની પાર પહોંચશે. આ ક્લેમ એમાઉન્ટથી એગ્નેસના હાથોની સર્જરી કરવામાં આવી અને તેને રોબોટિક હાથ લગાવી દેવામાં આવ્યા જેની મદદથી હવે તે પોતાના જરૂરી કામ નિપટાવે છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો, દુનિયાના સૌથી મોંઘા વીમા વિશે...

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.