• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Insurance »Step To Step Guide» This Government Schemes Provides Safety Cover Of 4 Lakh In Just Rs.342

માત્ર 342 રૂપિયામાં પરિવારને આપો 4 લાખની સુરક્ષા, તમારી પાસે છે 10 દિવસ

નવી દિલ્હીઃ ખરાબ સમય તમને કહીને નથી આવતો. તેથી તેની તૈયારી પહેલાથી કરી રાખવી જોઇએ. તમારા પરિવારને વર્ષે માત્ર 342 રૂપિયામાં 4 લાખ રૂપિયાનું સુરક્ષા કવચ આપવાની તમારી પાસે તક છે. મોદી સરકાર તેમાં બે ઇન્સ્યોરન્સ સ્કીમ ચલાવી રહી છે. તે અનુસાર ઇન્સ્યોરન્સ હોલ્ડરને 4 લાખ રૂપિયા સુધીનો વીમા કવર મળે છે. સ્કીમના રીન્યુઅલની તારીખ માટે તમારી પાસે 10 દિવસનો સમય છે. જે લોકો આ સ્કીમમાં જોડાયેલા છે તેમણે ભૂલ્યા વિના પ્રીમિયમ ચુકવીને સ્કીમ રીન્યુ કરાવી લેવી જોઇએ. જો કોઇ નવેસરથી જોડાવા ઇચ્છતું હોય તો તેણે માત્ર રૂ.342 ચુકવીને જોડાઇ શકે છે. તમને અહીં આ સ્કીમની ડીટેલ જણાવીએ છીએ.
 
જાણો, કેવી રીતે પરિવારને આપી શકો છો સુરક્ષા કવર
(Insurance Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: This government schemes provides safety cover of 4 lakh in just Rs.342
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.