• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Insurance »Update» Know About Indian Celebs Who Insuted Their Body Parts From Hip To Breast

આ સેલિબ્રિટીઝે પોતાના બોડી પાર્ટસ માટે ઊતરાવ્યો છે વીમો

નવી દિલ્હીઃભારતમાં પોતાના બોડીના જુદા જુદા પાર્ટ્સનો ઇન્શ્યોરન્સ કરાવવો તે સામાન્ય ચલણમાં નથી. પરંતુ દેશના ઘણાં સ્ટાર્સે પોતાના શરીરના અલગ અલગ પાર્ટ્સનો વીમો લઈ રાખ્યો છે. ઇન્શ્યોરન્સની રકમ પણ કરોડો રૂપિયામાંછે. આ પાર્ટ્સમાં દાંત, હિપ, બ્રેસ્ટથી લઇને અવાજ અને ફેસની સ્લાઈલ સુધી સામેલ છે. ખાસ વાત એ છેકે, તેમાં ફીમેલની સાથે સાથે મેલ સેલેબ્સ પણ સામેલ છે. 

જ્હોન અબ્રાહમે કરાવ્યો છે પોતાના હિપનો ઇન્શ્યોરન્સ

બોલીવુડમાં ધૂમ સ્ટારના નામથી જાણીતા જ્હોન અબ્રાહમે પોતાની હિપનો ઇન્શ્યોરન્સ કરાવ્યો છે. આ ઇન્શ્યોરન્સ તેમણે પોતાની ફિલ્મ દોસ્તાનાની રીલીઝ બાદ કરાવ્યો હતો. ફિલ્મના એક સીનમાં પોતાના હિપ્સ બતાવતા નજર આવે છે. જ્હોન અબ્રાહમે 2010માં 10 કરોડ રૂપિયાનો આ ઇન્શ્યોરન્સ કરાવ્યો હતો. ઇન્ડિયામાં આ પહેલા બોડીની કોઈ પાર્ટ્સનો ઇન્શ્યોરન્સ કરાવવાનું ચલણ ન હતું, પરંતુ જ્હોને સૌથી પહેલા તેની શરૂઆત કરી હતી. જ્હોનને જોઈને અન્ય સેલેબ્સે પણ પોતાના બોડીના ખાસ પાર્ટ્સનો ઇન્શ્યોરન્સ લેવાનું શરૂ કર્યું છે. 

આગળની સ્લાઈડ્સમાં વાંચો...વિજેન્દર સિંહે પોતાના ક્યા બોડી પાર્ટ્સનો કરાવ્યો છે ઇન્શ્યોરન્સ..

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.