• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Insurance »Glossary» Know About India Film Which Has Costliest Insurance, Rajnikanth Robot 2 Breadk The Record

આમિર-સલમાન પર ભારે રજનીકાંત, રિલીઝ પહેલા જ રોબોટ-2નો રેકોર્ડ

નવી દિલ્હીઃ અત્યાર સુધી તમે ફિલ્મની 100 કરોડ રૂપિયા અથવા તેનાથી વધારે કમાણીના રેકોર્ડ વિશે સાંભળ્યું હશે. આજે ભાસ્કર તમને ફિલ્મોના સૌથી મોંઘા ઇન્શ્યોરન્સ વિશે જણાવી રહ્યું છે. રોકાણને ધ્યાનમાં રાખતા રિલીઝ પહેલા જ આ ફિલ્મોના પ્રોડ્યૂસરે કરોડો રૂપિયાનો ઇન્શ્યોરન્સ કરાવ્યો છે. આ મામેલ સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની આવનારી ફિલ્મ રોબોટ-2એ તમામ રેકોર્ડ તોડ્યા છે. ફિલ્મનો 330 કરોડ રૂપિયાનો ઇન્શ્યોરન્સ કરાવવામાં આવ્યો છે જે સલમાન ખાનની કિક અને આમિરની પીકે કરતાં વધારે છે. 

330 કરોડનો છે રોબોટ 2.0નો ઇન્શ્યોરન્સ

2017માં રિલીઝ થનારી સાઇન્સ ફિક્શન ફિલ્મ રોબોટ 2.0 માટે 330 કરોડ રૂપિયાનો વીમો કરાવવામાં આવ્યો છે જે અત્યાર સુધીની રેકોર્ડ છે. આ ફિલ્મમાં રજનીકાંત મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 2010માં આવેલ રોબોટની સિકવલ છે. ન્યૂ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ, ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ અને યૂનાઈટેડ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપનીએ આ ફિલ્ માટે વીમો લીધો છે. ફિલ્મનું પ્રોડક્શન લાઈકા કરી રહી છે, જેમાં અક્ષય કુમાર અને એમી જૈક્શન પણ અભિનય કરી રહ્યા છે. 

આગળની સ્લાઈડ્સમાં વાંચો...અન્ય ફિલ્મના ઇન્શ્યોરન્સ કવર વિશે....
(Insurance Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: know about india film which has costliest insurance, rajnikanth robot 2 breadk the record
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.