• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Insurance »Update» Insurance Regulator Hike Third Party Motor Insurance Premium

કાર અને ટૂ વ્હીલરનો વીમો થયો મોંઘો, 28% સુધી આપવું પડશે વધુ પ્રીમિયમ

કાર અને ટૂ વ્હીલરનો વીમો થયો મોંઘો, 28% સુધી આપવું પડશે વધુ પ્રીમિયમ
નવી દિલ્હીઃહવે તમારે કાર અને ટૂ વ્હીલરનો વીમો કરાવવા માટે વધુ રૂપિયા ચૂકવવા પડશે. વીમા નિયામક ઇરડાએ થર્ડ પાર્ટી વીમા પ્રીમિયમમાં 28 ટકા સુધી અને ટૂ વ્હીલરના થર્ડ પાર્ટી વીમા પ્રીમિયમમાં પણ મહત્તમ 28 ટકા સુધીનો વધારો કર્યો છે.
 
નવું પ્રીમિયમ 1 એપ્રિલથી લાગૂ
 
આઇઆરડીએઆઇ તરફથી સોમવારે જાહેર કરવામાં આવી અધિસૂચના અનુસાર નવો થર્ડ પાર્ટી મોટર વીમા પ્રીમિયમ 1 એપ્રિલથી લાગૂ થઇ ગયું છે.
 
કાર માટે થર્ડ પાર્ટી મોટર વીમા પ્રીમિયમ
કાર
જુનુ પ્રીમિયમ
નવુ પ્રીમિયમ
વધેલુ પ્રીમિયમ%માં
1000 સીસી સુધી
2,055
2,055
0
1000 સીસીથી 1500 સીસી સુધી
2,237
2,863
28
1500 સીસીથી વધુ
6,164
7,890
28
 
ટૂ વ્હીલરના થર્ડ પાર્ટી મોટર વીમા પ્રીમિયમ
ટૂ વ્હીલર
જુનુ પ્રીમિયમ
નવુ પ્રીમિયમ
વધ્યું પ્રીમિયમ
75 સીસી સુધી
569
569
0
75 સીસીથી 150 સીસી સુધી
610
720
16.32
150 સીસીથી 350 સીસી
693
887
28
350 સીસીથી વધુ
796
1,019
28
નોટ- પ્રીમિયમ રૂપિયામાં છે. 
 
(Insurance Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Insurance Regulator Hike Third Party Motor Insurance Premium
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.