• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Insurance »Update» Heatlh Insurance Premium Will Be Cheaper By 20 Percent

રહો છો નાના શહેરમાં તો હેલ્થ ઇન્શ્યોરન્સ પડશે સસ્તો, આ કંપની લાવી છે નવું ફીચર

નવી દિલ્હીઃ જો તમે 2 શહેરોમાં રહો છો તો તમને સસ્તો હેલ્થ વીમા કવર મળી શકે છે. એટલે કે તમારે મોટા શહેરોની તુલનામાં ઇન્શ્યોરન્સ પ્રીમિયમ 15 થી 20 ટકા સુધી ઓછું આપવું પડશે.
 
 
બજાજ એલિયાઝ હેલ્થ ઇન્શ્યોરન્સે રજૂ કરી રિવાઇઝડ પોલિસી
 
 
ખાનગી ક્ષેત્રની જનરલ વીમા કંપની બજાજ આલિયાંઝ જનરલ ઇન્શ્યોરન્સે પોતાના ફ્લેગશિપ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ હેલ્થ ગાર્ડમાં 14 નવા કવર રજૂ કર્યા છે.
 
 
શહેરોના આધારે પ્રીમિયમ
 
 
કંપનીએ શહેરોના આધારે પ્રીમિયમ નક્કી કર્યું છે. જો તમે ઝોન એમાં રહેતા હો તો તમારે ત્યાંની મેડિકલ કોસ્ટના આધારે પ્રીમિયમ ચુકવવું પડશે.
 
 
ઝોન એમાં સામેલ છે આ શહેર
 
 
કંપનીએ ઝોન એમાં દિલ્હી એનસીઆર, હૈદરાબાદ અને સિકંદરાબાદ, બેંગાલુરૂ, કોલકાતા, અમદાવાદ, વડોદરા અને સૂરતને સામેલ કર્યા છે. તો ઝોનબીમાં બાકીના ભારતને સામેલ કર્યું છે. ઝોન બી પોલિસી હોલ્ડરને ઝોન એની તુલનામાં 15 થી 20 ટકા ઓછું પ્રીમિયમ ચુકવવું પડશે.
 
 
પોતાની એક્સટેન્ડેડ ફેમિલીને પણ પોલિસીમાં કરાવી શકો છો સામેલ
 
 
નવા ફિચરની સાથે કોઇ ઇન્ડિવિડ્યુઅલ હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસીમાં પોતાના માતા પિતા, ભાઇ બહેન અને સાસુ સસરાને પણ પોલિસીમાં સામેલ કરાવી શકે છે. એટલે એક જ પોલિસીમાં પરિવારના બધા સભ્યોને કવર મળી શકે છે. 
(Insurance Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Heatlh Insurance Premium Will Be Cheaper By 20 Percent
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.