• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Insurance »Update» Many Companies Offers Online Insurance In India

ઓનલાઈન ઈન્શ્યોરન્સ ખરીદતી વખતે આ વાતો રાખો ધ્યાનમાં, થશે ફાયદો

નવી દિલ્હીઃ ઓનલાઈનના વધતાં ચલણને જોતાં વીમા કંપનીઓ ઓનલાઈન ઈન્શ્યોરન્સ ઉપલબ્ધ કરાવી રહી છે. ઓનલાઈન ઈન્શ્યોરન્સની પ્રક્રિયા સરળ, સહજ અને પ્રીમિયમ સસ્તું હોવાના કારણે લોકો ઘણી ઝડપથી તેના તરફ વળી રહ્યા છે. જોકે ઓનલાઈન પોલીસી ખરીદતાં પહેલાં થોડી સાવધાની જરૂર રાખવી જોઈએ. આવો જાણીએ ઓનલાઈન પોલીસી લેતા પહેલાં કઈ વાતો જાણવી જરૂરી છે.
 
કોઈપણ વ્યક્તિ ખરીદી શકે છે પોલીસી
 
ઓનલાઈન ઈન્શ્યોરન્સ પોલીસી ખરીદવાનો વિકલ્પ ઉપલબ્ધ હોવા છતાં અનેક લોકો ઓનલાઈન પોલીસી ખરીદી શકતા નથી. કેટલીક સ્ટાન્ડર્ડ પોલીસી જ ઓનલાઈન ખરીદી શકાય છે. જેમકે, કોઈ વ્યક્તિની ઉંમર 45 વર્ષ છે અને તે પહેલાંથી જ બીમારીમાં સપડાયેલો હોય તો તે ઓનલાઈન પોલીસી ખરીદી શકતો નથી.
 
કોઈપણ વીમા કંપની આ પ્રકારના ગ્રાહકોને ઓનલાઈન પોલીસી ખરીદવાની સુવિધા આપતી નથી. જીવન વીમા પોલીસીમાં માત્ર ટર્મ ઈન્શ્યોરન્સ પોલીસી અને કેટલાંક યૂલિપ પ્લાન જ ઓનલાઈન ખરીદવાની સુવિધા કંપનીઓ ઉપલબ્ધ કરાવી રહી છે. ઓટો ઈન્શ્યોરન્સની સ્થિતિ પણ આવી જ છે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, પોલીસી લેતાં પહેલાં કઈ બાબતો રાખશો ધ્યાનમાં
 
તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે
Related Articles
ઓનલાઈન ઈન્શ્યોરન્સ ખરીદવો થયો સરળ, ઉઠાવી શકો છો બેસ્ટ ડીલનો ફાયદો
10 લાખ રૂપિયામાં ઈન્શ્યોરન્સ બિઝનેસ કરવાનો મોકો, કંપનીઓ કરી રહી છે ટાઈઅપ
ઈન્શ્યોરન્સ પોલિસી લેવી થશે સસ્તી, એજન્ટોને 20%થી વધારે નહીં મળે કમીશન

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.