• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Insurance »Update» You Won't Be Able To Buy Most Insurance Policies Without An E-Account

1 ઓક્ટોબરથી ઇન્સ્યોરન્સ પોલિસી લેવા માટે ઇ-એકાઉન્ટ ખોલાવવું બનશે જરૂરી

નવી દિલ્હીઃ ઇન્સ્યોરન્સ પોલિસી લેવાના નિયમ સંપૂર્ણ રીતે બદલાઇ ગયા છે. હવે 1 ઓક્ટોબરથી કોઇ પણ ઇન્સ્યોરન્સ પોલિસી લેવા માટે ઇ-ઇન્સ્યોરન્સ એકાઉન્ટ ખોલાવવાનું જરૂરી છે. જેનો સૌથી મોટો ફાયદો એ થશે કે હવે આપને કોઇ પણ પોલિસીના ડોક્યુમેન્ટ પોતાની સાથે લઇને રાખવાની જરૂર નહીં પડે. એટલે કે મોટરથી લઇને હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી સુધી આપના સ્માર્ટફોનમાં રહેશે. ક્લેમ પ્રોસેસ થશે સરળ...
 
 
- તમારે ક્લેમ માટે કે ફરિયાદ કરવા વીમા કંપનીની ઓફિસ કે બ્રાન્ચમાં નહીં જવું પડે.
- ઇ-ઇન્સ્યોરન્સ એકાઉન્ટ દ્ધારા જ આપ આ બધુ કરી શકશો.
- આ ઉપરાંત પ્રીમિયમની ચુકવણી પણ આપ ઇ-એકાઉન્ટ દ્ધારા કરી શકશો.
 
શું છે ઇઇન્સ્યોરન્સએકાઉન્ટ ?
- ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી(IRDA) એ 1 ઓક્ટોબરથી ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદવા માટે ઇ એકાઉન્ટ ખોલવાનું જરૂરી કરી દીધું છે.
- આ એક પ્રકારનું બેન્ક એકાઉન્ટ હશે જેમાં આપની બધી વીમા પોલિસી હશે જેને આપ જ્યારે ઇચ્છો ત્યારે એક્સેસ કરી શકશો.
 
કોના માટે છે જરૂરી?
- માઇક્રો ફાઇનાન્સ છોડીને બધા પ્રકારની નવી વીમા પોલિસી લેવા માટે  ઇ ઇન્સ્યોરન્સ એકાઉન્ટ ખોલાવવાનું જરૂરી હશે.
 
જુની પોલિસીનું શું થશે?
- આપની પાસે એ વિકલ્પ હશે કે આપ આપની જુની પોલિસીને ફિઝિકલ ફોર્મમાં રાખી શકો છો.
- આપ ઇચ્છો તો રિપોરેટરી કે વીમા કંપનીને પોતાની જુની પોલિસીને ઇ-પોલિસીમાં ફેરવવા માટે કહી શકો છો.
 
આગળની સ્લાઇડમાં વાંચો, કેવી રીતે ખુલશે ઇ-ઇન્સ્યોરન્સએકાઉન્ટ... 
(Insurance Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: you won't be able to buy most insurance policies without an e-account
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.