• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Insurance »Update» Around 25 Percent Accident Insurance Claim Has Been Rejected In PMJDY

જનધન એકાઉન્ટમાં 25 ટકા સુધી રિજેક્ટ થઇ રહ્યા વીમા ક્લેમ, વધી શકે છે પરેશાની

નવી દિલ્હીઃજનધન એકાઉન્ટમાં વીમા ક્લેમ રિજેક્ટ થવાના કેસ ઝડપથી વધી રહ્યા છે. જેનો સીધો અર્થ એ છે કે જે લોકો ક્લેમ માટે અરજી કરી રહ્યા છે તેમાનો એક મોટા હિસ્સાને ક્લેમ નથી મળી રહ્યો. ફાઇનાન્સ મિનિસ્ટ્રીથી પ્રાપ્ત આંકડા અનુસાર દુર્ઘટના વીમા ક્લેમ રિજેક્શન લેવલ 25 ટકા સુધી પહોંચી ગયું છે. જે ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીના લેવલથી ઘણું વધુ છે.
 
શું કહે છે આંકડા
 
ફાઇનાન્સ મિનિસ્ટ્રીને મનીભાસ્કર.કોમ પાસેથી પ્રાપ્ત આંકડા અનુસાર 17 ફેબ્રુઆરી સુધી જનધન એકાઉન્ટ હેઠળ દુર્ઘટના વીમા ક્લેમ માટે 1855 લોકોએ અરજી આપી હતી. જેમાંથી 458 કેસ રિજેક્ટ થયા છે. આ રીતે લાઇફ ઇન્શ્યોરન્સના 4107 કેસો આવ્યા, જેમાંથી 518 કેસો રિજેક્ટ થયા. એટલે કે 12 ટકા કેસો રિજેક્ટ થયા. વીમા પર 30 હજાર કવર મળે છે.
 
શું કહે છે એક્સપર્ટ
 
ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સના પૂર્વ ડીજીએમ એન.કે.સિંહે જણાવ્યું કે દુર્ઘટના વીમામાં 25 ટકા રિજેક્શન લેવલ ઘણું વધારે છે. જેનો સીધો અર્થ એ કે ક્લેમ માટે ખોટી અરજીઓ આવી રહી છે. કે પછી ક્લેમ મેનજેમેન્ટના લેવલે ખામીઓ છે.
 
આગળની સ્લાઇડમાં શું કહે છે બેન્કો
(Insurance Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Around 25 Percent Accident Insurance Claim Has Been Rejected In PMJDY
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.