• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Financial Planning »Step To Step Guide» You Can Have Rs.1.15 Crore After 10 Years If You Follow This Strategy

20 વર્ષમાં તમારી પાસે હશે રૂ.1.15 કરોડ, અપનાવો આ સરળ સ્ટ્રેટેજી

નવી દિલ્હીઃ પ્લાનિંગની સાથે દર મહિને ચોક્કસ રકમનું રોકાણ કરીને તમે મોટું ભંડોળ ભેગું કરી શકો છો. આ મોટી રકમ તમને ઘર ખરીદવા, સંતાનોના ઉચ્ચ અભ્યાસમાં, તેમના લગ્ન ખર્ચમાં, ગંભીર બિમારીના સારવારમાં કે પછી નિવૃત્તિ પછીની જિંદગી આરામથી પસાર કરવા માટે ખૂબ જ મદદરૂપ બની શકે છે. ટીંપે ટીંપે સરોવર ભરાય એ કહેવત અનુસાર તમે થોડી થોડી રકમ રોકતા રહીને મોટું ભંડોળ એકઠું કરી શકો છો. આ માટે તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. 
 
BankBazaar.comના સીઇઓ આદિલ શેટ્ટીએ moneybhaskar.comને જણાવ્યું કે જો તમે 20 વર્ષમાં કરોડપતિ બનવા ઇચ્છતા હો તો ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું જોઇએ.
 
તમારું લક્ષ્ય છે 1 કરોડ રૂપિયા

તમારું ટાર્ગેટ 1 કરોડ રૂપિયાનું ભંડોળ બનાવવાનું છે. આ ટાર્ગેટ તમારે 20 વર્ષમાં હાંસલ કરવો હોય તો તમારે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની વ્યુહરચના ઘડવી પડે.
 
આગળની સ્લાઇડમાં વાંચો- ક્યા ફંડમાં કરશો રોકાણ...
(Financial Planning Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: You can have Rs.1.15 crore after 10 years if you follow this strategy
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.