• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Financial Planning »Update» Will Modi Gove Put Rs 500 In Citizens Bank Account Under Universal Basic Income Scheme

મોદી સરકારનો બધાને સેલેરી આપવાનો પ્લાન, જાણો શું છે સ્ટ્રેટેજી

નવી દિલ્હીઃ મોદી સરકાર દેશમાં દર મહિને બધાને ફિક્સ રકમ આપવાની તૈયારીમાં છે. 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં આ અંગે જાહેરાત થઇ શકે છે. સરકારનો વિચાર છે કે દેશમાં દરેક વ્યક્તિ એક નિશ્ચિત આવક સુનિશ્ચિત કરે. શરૂઆતમાં વ્યક્તિને નિશ્ચિત રકમ આપવાની સ્કીમ ગરીબો માટે લાગુ થઇ શકે છે. પછીથી આખા દેશની વસતીને તેમાં કવર કરી શકાય છે. બિઝનેસ ઇનસાઇડરના રિપોર્ટમાં આવો દાવો કરવામાં આવ્યો છે.
 
 
શું છે સ્કીમ
 
સ્કીમનું નામ છે યૂનીવર્સલ બેઝિક ઇનકમ. જેનો અર્થ છે કે રાજય કે સરકાર દેશના દરેક નાગરિકને એક નિશ્ચિત રકમ આપે. પછી કોઇ વ્યક્તિ કામ કરી રહ્યા હો કે ન કરી રહ્યા હો. આ રકમ એક પ્રકારના નાગરિકો માટે સોશ્યલ સિક્યોરિટી નેટ તરીકે પણ કામ કરશે.
 
આગળની સ્લાઇડમાં જાણો મોદી સરકારનું આ છે પ્લાનિંગ 
(Financial Planning Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: will modi gove put rs 500 in citizens bank account under universal basic income scheme
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.