• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Financial Planning »Update» Union Cabinet Already Approve Proposal

ટેક્સટાઇલ સેકટરમાં ઓપ્શનલ પીએફની સામે ટ્રેડ યુનિયન, સીબીટી બેઠકમાં કરશે વિરોધ

નવી દિલ્હીઃટ્રેડ યુનિયન ટેક્સટાઇલ સેકટરમાં ઓપ્શનલ પ્રોવિડંટ ફન્ડનાં ઓપ્શનની સામે વિરોધનો મોર્ચો માંડી રહ્યા છે. આગામી 30 માર્ચે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની બેઠકના એજન્ડામાં ટેક્સટાઇલ સેકટરમાં ઓપ્શનલ પીએફનો પ્રસ્તાવ સામેલ છે. ટ્રેડ યુનિયન તેનો વિરોધ કરવાનું છે
 
પ્રસ્તાવને મળી ચૂકી છે કેબિનેટની મંજૂરી
 
કેબિનેટ ટેક્સટાઇલ સેકટરમાં ઇપીએફમાં એમ્પ્લોઇઝ કોન્ટ્રીબ્યૂશન ઓપ્શનલ કરવાનો પ્રસ્તાવ અગાઉથી જ મંજૂરી મળી ચુકી છે. કેન્દ્ર સરકાર તેના માટે એમ્પ્લોઇઝ પીએફ ફંડ એક્ટ 1952માં સંશોધન કરશે.
 
વિરોધ માટે ટ્રેડ યુનિયનનો મોરચો
 
ટ્રેડ યુનિયનના સેક્રેટરી એડી નાગપાલે મનીભાસ્કર.કોમને જણાવ્યું કે આગામી 30 તારીખની સીબીટીની બેઠકના એજન્ડામાં ટેક્સટાઇલ સેકટરમાં ઓપ્શનલ પીએફનો પ્રસ્તાવ સામેલ છે. જેનો અમે વિરોધ કરીશું. 
(Financial Planning Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Union Cabinet Already Approve Proposal
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.