• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Financial Planning »Update» Ten Secrets Of Self-Made Multimillionaires

કોઇ જ્યોતિષ નહીં જણાવે, કરોડપતિ થવાના આ 10 રહસ્યો તમે પોતે જાણી લો

અમદાવાદઃ આપણે બધા નોકરીને ટાટા બાય બાય કરીને જલદીથી કરોડપતિ થવાના સપના જોઇએ છીએ. કેટલાક લોકો કરોડપતિ થવા માટે જ્યોતિષના સહારે જાય છે. આ બધુ કરવાની જરૂર નથી. હા, તમે સપના જરૂર જોઇ શકો છો અને તેને પૂર્ણ પણ કરી શકો છો. પરંતુ તેના માટે કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડશે. કેટલીક ખાસ ચીજોને ધ્યાનમાં રાખશો તો તમને કરોડપતિ બનતાં કોઇ નહીં રોકી શકે.
 
એક્સપર્ટ્સને ફોલો કરો
 
સામાન્ય લોકોની સાથે ઊઠક-બેઠકથી આપના બેન્ક એકાઉન્ટમાં કોઇ ફરક નહીં પડે. જો આપ અમીર બનવા માંગો છો તો પોતાના ફિલ્ડના એક્સપર્ટ્સ સાથે મળવાનું શરૂ કરો. તેઓ અંગે જાણો કે કેવી રીતે પોતાની લાઇફમાં તેઓ બધી ચીજોને સારી રીતે મેનેજ કરીને ચાલે છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો કરોડપતિ બનવા અંગે શું છે 100નો નિયમ....

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.