• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Financial Planning »Update» Saving Of 21000 Rs A Month Can Make You A Crorepati In 15 Years

કરોડપતિ બનવા માટે આ વર્ષે કરો આ કામ, 15 વર્ષમાં મળી જશે 1 કરોડ

નવી દિલ્હીઃ કરોડપતિ બનવાનું સપનું દરેક જુએ છે પરંતુ તેના માટે પ્લાન બનાવી આગળ વધવાની પહેલ ઘણાં ઓછા લોકો કરે છે. તમે નવા વર્ષમાં કરોડપતિ બનવાની દિશામાં નક્કર શરૂઆત કરો તો આવતા 15 વર્ષમાં કરોડપતિ બની શકો છો. આમ કરવું મુશ્કેલ નથી. આજે અમે આપને જણાવી રહ્યા છીએ દર મહિને કેટલી રકમ ક્યાં રોકવી પડશે.
 
 
નવા વર્ષમાં કરો શરૂઆત
 
આ નવા વર્ષનો પ્રથમ મહિનો છે. નવા વર્ષમાં લોકો પોતાના જીવનમાં સકારાત્મક ફેરફાર માટે પ્રયાસ કરે છે. એવામાં આપ પણ કરોડપતિ બનવાના સપનાને પૂર્ણ કરવા માટે નવા વર્ષના પ્રથમ મહિનાથી શરૂઆત કરી શકો છો. શરૂઆત માટે કરવામાં આવેલી આપની પહેલ આપને મંઝિલ સુધી લઇ જશે.
 
 
આગળની સ્લાઇડમાં જાણો કરોડપતિ બનવા માટે બચાવવી પડશે કેટલી રકમ 
(Financial Planning Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Saving of 21000 Rs a month Can make you a Crorepati in 15 years
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.