• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Financial Planning »Update» Profitable Small Business Idea With Low Investment

આ છે નવા જમાનાના બિઝનેસ, ઓછા રૂપિયામાં વધુ કમાણીની ગેરંટી

નવી દિલ્હીઃ સ્થાનિક ઇકોનોમીમાં તેજીની સાથે ભારતીય માર્કેટ પણ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ તરફ વધી રહ્યું છે. સ્થાનિક કસ્ટમર પણ પહેલા કરતાં વધુ નવી સર્વિસિઝ તરફ આકર્ષિત થઇ રહ્યા છે. ત્યારે જો તમે આવનારા સમયમાં કરોડોના માલિક બનવા માંગો છો તો વિદેશોમાં હિટ થઇ ચૂકેલા નવા આઇડિયાની સાથે સ્થાનિક માર્કેટમાં ઉતરી શકો છો. ઓછી કોમ્પિટીશનના કારણે શરૂઆતી ખર્ચ નીચો રહેશે અને ગ્રોથની સંભાવના પણ ઓછી છે.
 
ફ્યૂચર ફર્નીચર
 
શું આપની પાસે એવા આઇડિયા છે જે 300 કે 500 ચોરસફૂટના ફ્લેટમાં 1000 ચોરસ ફૂટનો આરામ આપી શકે. વિદેશોમાં ટાઇની હાઉસનો કોન્સેપ્ટ ઘણો હીટ છે. ખાસ કરીને મોટા શહેરોમાં જ્યા ભાડા ઘણાં ઉંચા છે. એવામાં એક્સપર્ટ પોતાના ઇનોવેટિવ આઇડિયાથી નાની જગ્યામાં ઘણાં ઓપ્શન પ્રોવાઇડ કરે છે. સોફા કમ બેડ આ બિઝનેસનુ સૌથી શરૂઆતી ઉદાહરણ છે. હાલ શિફ્ટ થઇ જતા કિચનથી માંડિને એવા કોફિ ટેબલના કોન્સેપ્ટ છે જે ડાઇનિંગ ટેબલમાં બદલાઇ જાય છે. આપને જોઇએ કંઇક ઇનોવેટિવ આઇડિયા અને એક ટીમ. આ બિઝનેસની ખાસિયત એ છે કે આપ નાની રકમ અને નાની ટીમથી શરૂઆત કરી શકો છો.
 
આગળ જાણો કેટલાક સ્માર્ટ બિઝનેસ અંગે
(Financial Planning Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Profitable Small Business Idea With Low Investment
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.